શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે લખનઉના બેટ્સમેન માર્કસ સ્ટોઇનિંસની ગર્લફ્રેન્ડ
Marcus Stoinis Girlfriend: મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે. ચાહકો સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડને બાર્બી ડોલ પણ કહે છે.
![Marcus Stoinis Girlfriend: મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે. ચાહકો સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડને બાર્બી ડોલ પણ કહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/6239b4e067aff9824ae6b39cf59436b4171395691052874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
![Marcus Stoinis Girlfriend: મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે. ચાહકો સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડને બાર્બી ડોલ પણ કહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/4efdd2f969559e8b1c92e99f32ded48e273dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Marcus Stoinis Girlfriend: મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે. ચાહકો સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડને બાર્બી ડોલ પણ કહે છે.
2/7
![માર્કસ સ્ટોઇનિસે IPL 2024 ની 39મી મેચમાં સદી ફટકારીને લખનઉ સુપર જાયન્ટ્સને ચેન્નઈ સુપર કિંગ્સ સામેની હારેલી મેચ જીતવામાં મદદ કરી હતી. સ્ટોઇનિસે અણનમ 124 રનની ઇનિંગ રમી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/3fb5ed13afe8714a7e5d13ee506003dd4a075.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માર્કસ સ્ટોઇનિસે IPL 2024 ની 39મી મેચમાં સદી ફટકારીને લખનઉ સુપર જાયન્ટ્સને ચેન્નઈ સુપર કિંગ્સ સામેની હારેલી મેચ જીતવામાં મદદ કરી હતી. સ્ટોઇનિસે અણનમ 124 રનની ઇનિંગ રમી હતી.
3/7
![સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડનું નામ સારા ઝારનુચ છે. તે એક મોડલ અને ડિઝાઇનર છે. આ સિવાય ઝારનુચ પેપરમાં બ્યુટી કોલમ પણ લખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/f99687dd719c4e8bc6a39e946c3d9ef748bd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડનું નામ સારા ઝારનુચ છે. તે એક મોડલ અને ડિઝાઇનર છે. આ સિવાય ઝારનુચ પેપરમાં બ્યુટી કોલમ પણ લખે છે.
4/7
![મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બેશ લીગમાં સ્ટોઇનિસ અને ઝારનુચ પહેલીવાર મળ્યા હતા. આ જ મુલાકાતમાં જ બંને એકબીજા પર દિલ આપી બેઠા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/2de40e0d504f583cda7465979f958a98ff4e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બેશ લીગમાં સ્ટોઇનિસ અને ઝારનુચ પહેલીવાર મળ્યા હતા. આ જ મુલાકાતમાં જ બંને એકબીજા પર દિલ આપી બેઠા હતા
5/7
![સારા ઝારનુચ તેની સુંદરતા અને ફિટનેસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેની ફિટનેસ ખરેખર જોવા જેવી છે. તેના અદભૂત દેખાવને કારણે ચાહકો તેને બાર્બી ડોલ પણ કહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/135007e7085979a7d5b41ce54c0e54d7d1b69.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા ઝારનુચ તેની સુંદરતા અને ફિટનેસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેની ફિટનેસ ખરેખર જોવા જેવી છે. તેના અદભૂત દેખાવને કારણે ચાહકો તેને બાર્બી ડોલ પણ કહે છે.
6/7
![સારા ઝારનુચ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લગભગ એક લાખ 25 હજાર લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/fac4ef5554f69012fe38d2f1d4e245a6d1532.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સારા ઝારનુચ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લગભગ એક લાખ 25 હજાર લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
7/7
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/24/e4bde0eb46b8f32ef4b4207f5344b4d43fa57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 24 Apr 2024 04:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)