શોધખોળ કરો
MS Dhoni IPL 2025: ધોનીએ લખનઉ વિરુદ્ધ તોડ્યો IPLનો રેકોર્ડ, આવું કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો
CSK vs LSG IPL 2025: લખનઉની ઇનિંગ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ આયુષ બદોનીને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ સાથે તેણે IPLમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો.
એમએસ ધોની
1/7

CSK vs LSG IPL 2025: લખનઉની ઇનિંગ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ આયુષ બદોનીને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ સાથે તેણે IPLમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો.
2/7

IPL 2025ની 30મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 167 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.
Published at : 15 Apr 2025 12:36 PM (IST)
આગળ જુઓ