શોધખોળ કરો
Photos: લગ્ન અગાઉ પિતા બન્યો હતો હૈદરાબાદનો કેપ્ટન પેટ કમિન્સ
Pat Cummins: સનરાઇઝર્સ હૈદરાબાદનું આઇપીએલની આ સીઝનમાં અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ ટીમના કેપ્ટન પેટ કમિન્સે તેની કેપ્ટનશિપ સિવાય તેની બોલિંગથી ખૂબ પ્રભાવિત કર્યા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/5

Pat Cummins: સનરાઇઝર્સ હૈદરાબાદનું આઇપીએલની આ સીઝનમાં અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ ટીમના કેપ્ટન પેટ કમિન્સે તેની કેપ્ટનશિપ સિવાય તેની બોલિંગથી ખૂબ પ્રભાવિત કર્યા છે.
2/5

તાજેતરમાં પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. પેટ કમિન્સની કેપ્ટનશીપમાં સનરાઇઝર્સ હૈદરાબાદ IPLમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ શું તમે પેટ કમિન્સની લવ સ્ટોરી વિશે જાણો છો? (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/5

પેટ કમિન્સની પત્નીનું નામ બેકી બોસ્ટન છે. બંને કપલની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી છે. પેટ કમિન્સે વર્ષ 2020માં બેકી બોસ્ટનને પ્રપોઝ કર્યું હતું. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/5

પિકનિક સ્પોટ પર પેટ કમિન્સે બેકી બોસ્ટનને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. તાજેતરમાં બેકી બોસ્ટને પોતે તેના ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. બેકી બોસ્ટન ઈંગ્લેન્ડની રહેવાસી છે. તે વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. ઉપરાંત બેકી બોસ્ટન ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને તેના પતિ પેટ કમિન્સ કરતા લગભગ અઢી વર્ષ મોટી છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/5

વાસ્તવમાં બંને કપલ જલ્દી લગ્ન કરવા માંગતા હતા પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં વિલંબ થયો, આ દરમિયાન પેટ કમિન્સ અને બેકી બોસ્ટન લગ્ન પહેલા જ માતા-પિતા બની ગયા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 23 Apr 2024 05:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
