શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
In Pics: મુસ્લિમ છોકરી સાથે પ્રેમ અને પછી લગ્ન, દિલચસ્પ છે શિવમ દુબેની લવસ્ટૉરી
શિવમ દુબેએ તેની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અંજૂમ ખાનને લાંબા સમય સુધી ડેટ કરી હતી. આ પછી બંને કપલે સાત ફેરા લીધા
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Shivam Dube Love Story: ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી શિવમ દુબેની પત્નીનું નામ અંજૂમ ખાન છે. બંને કપલની લવસ્ટોરી બૉલીવૂડની કોઈ ફિલ્મથી ઓછી નથી. આ કપલના લગ્ને ઘણી ચર્ચાઓ કરી હતી. વાંચો અહીં.........
2/6

શિવમ દુબેએ તેની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અંજૂમ ખાનને લાંબા સમય સુધી ડેટ કરી હતી. આ પછી બંને કપલે સાત ફેરા લીધા. શિવમ દુબે અને અંજૂમ ખાનના લગ્ન લગભગ 3 વર્ષ પહેલા થયા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/6

શિવમ દુબેની પત્ની અંજૂમ ખાન સુંદરતાના મામલામાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી ઓછી નથી. હિંદુ રીતિ-રિવાજ સિવાય બંને યુગલે મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જે બાદ બંનેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/6

અંજૂમ ખાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સમાં સ્નાતક થયા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/6

શિવમ દુબેની પત્ની અંજૂમ ખાન હિન્દી સિરિયલો અને મ્યુઝિક આલ્બમ્સમાં જોવા મળી છે. આ સિવાય અંજુમ ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
6/6

ભારતીય મેચો સિવાય અંજુમ ખાન ઘણીવાર IPL મેચોમાં સ્ટેડિયમમાં શિવમ દુબેને ચીયર કરતી જોવા મળે છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 26 Mar 2024 12:55 PM (IST)
આગળ જુઓ
Advertisement





















