શોધખોળ કરો

Photos: શું KKR IPL 2025માં આ 3 ખેલાડીઓને જાળવી રાખશે? અનકેપ્ડ પ્લેયરનું નામ ચોંકાવનારું છે

IPL Mega Auction 2025: IPL 2025ની મેગા ઓક્શન પહેલા તમામ ચાહકો ટીમોની રીટેન્શન લિસ્ટની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આઈપીએલ 2024ની વિજેતા KKRના રિટેન કરાયેલા ખેલાડીઓને લઈને સમાચાર સામે આવી રહ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ

1/6
કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે IPL 2025 ની મેગા હરાજી પહેલા એવા ઘણા ખેલાડીઓ છે જેમને ટીમ જાળવી રાખવા માંગે છે. જેમાંથી ત્રણ નામ કન્ફર્મ ગણવામાં આવે છે.

2/6
કોલકાતા નાઈટ રાઈડર્સને તેમના કેપ્ટન શ્રેયસ અય્યર, ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણને જાળવી રાખવા માટે મજબૂત વિકલ્પો ગણવામાં આવે છે.

3/6
શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળ, કોલકાતા IPL 2024 ટ્રોફી જીતવામાં સફળ રહ્યું હતું. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 29 મેચોમાં 140.04ના સ્ટ્રાઈક રેટથી 752 રન બનાવ્યા છે.

4/6
આન્દ્રે રસેલને કોલકાતા નાઈટ રાઈડર્સનો કરોડરજ્જુ માનવામાં આવે છે. તેણે કોલકાતા માટે 120 મેચોમાં 175.80ના સ્ટ્રાઈક રેટથી 2426 રન બનાવ્યા છે અને 9.30ની ઈકોનોમીથી 114 વિકેટ પણ લીધી છે.

5/6
સુનીલ નારાયણની કપ્તાની હેઠળ, કોલકાતા નાઈટ રાઈડર્સે ત્રણ આઈપીએલ ટ્રોફી જીતી છે. જેમાં આઈપીએલ 2012, 2014 અને 2024નો સમાવેશ થાય છે. તેણે કોલકાતા માટે 177 મેચોમાં 165.84ના સ્ટ્રાઈક રેટથી 1534 રન બનાવ્યા છે અને 6.73ની ઈકોનોમીથી 180 વિકેટ લીધી છે.

6/6
એવી અપેક્ષા છે કે ફ્રેન્ચાઇઝી વિકેટકીપર બેટ્સમેન ફિલ સોલ્ટ માટે RTM વિકલ્પનો ઉપયોગ કરશે. યુવા ઝડપી બોલર હર્ષિત રાણાને પણ ₹4 કરોડમાં અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવે તેવી અપેક્ષા છે.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

Embed widget