શોધખોળ કરો

IPL 2025: કેપ્ડ અને અનકેપ્ડ પ્લેયર્સ વચ્ચે શું તફાવત છે? જાણો કેવી રીતે બંને એકબીજાથી અલગ છે

IPL Capped vs Uncapped Players: તમે IPL દરમિયાન ઘણીવાર કેપ્ડ અને અનકેપ્ડ પ્લેયર વિશે સાંભળ્યું હશે? પરંતુ શું તમે જાણો છો કે કેપ્ડ અને અનકેપ્ડ પ્લેયર્સમાં શું તફાવત છે?

વિરાટ કોહલી અને રોહિત શર્મા.

1/5
ક્રિકેટરો કે જેમણે પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હોય તેમને કેપ્ડ પ્લેયર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી કેપ્ડ પ્લેયર છે. (તસવીર- સોશિયલ મીડિયા)

2/5
તેજ સમયે, જો કોઈ ખેલાડીએ તેના દેશ માટે આંતરરાષ્ટ્રીય મેચ ન રમી હોય તો તેને અનકેપ્ડ ખેલાડી તરીકે ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે, આયુષ બદોની અને નેહલ વાઢેરા અનકેપ્ડ ખેલાડીઓ છે. (તસવીર- સોશિયલ મીડિયા)

3/5
હવે BCCI એ IPL મેગા ઓક્શન 2025 પહેલા એક નવો નિયમ લાગુ કર્યો છે. આ નવા નિયમ અનુસાર, જો કોઈ ભારતીય ખેલાડીએ છેલ્લા પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમ્યું હોય અથવા તેનો BCCI સાથે કેન્દ્રીય કરાર ન હોય તો તેને પણ અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. આ રીતે મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટર IPLમાં અનકેપ્ડ પ્લેયર્સની શ્રેણીમાં આવશે. (તસવીર- સોશિયલ મીડિયા)

4/5
IPL મેગા ઓક્શન પહેલા આ વખતે ટીમો 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. જેમાં 1 અનકેપ્ડ પ્લેયર હોવો જરૂરી છે. (તસવીર- સોશિયલ મીડિયા)

5/5
જો કે, જો કોઈ ટીમ 6ને બદલે માત્ર 2 ખેલાડીઓને જાળવી રાખે છે, તો તેની પાસે હરાજીમાં 3 RTM (રાઈટ ટુ મેચ કાર્ડ્સ) હશે. તે ટીમ હરાજીમાં તેના 3 ખેલાડીઓ પર RTM નો ઉપયોગ કરી શકે છે. (તસવીર- સોશિયલ મીડિયા)

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ

EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  

એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન

Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન

દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 

જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 

Embed widget