શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Photos: કોણ છે ટ્રેવિસ હેડની પત્ની? સુંદરતામાં બોલિવૂડની એક્ટ્રેસ પણ આપે છે ટક્કર
IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદના દિગ્ગજ બેટ્સમેન ટ્રેવિસ હેડની પત્ની એક બિઝનેસવુમન છે. જાણો કેટલા શહેરોમાં તેનો બિઝનેસ ચાલે છે.
![IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદના દિગ્ગજ બેટ્સમેન ટ્રેવિસ હેડની પત્ની એક બિઝનેસવુમન છે. જાણો કેટલા શહેરોમાં તેનો બિઝનેસ ચાલે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/1913dba18dedf8f7d7ec9bdd0597d6cf171327582357974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
![IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદના દિગ્ગજ બેટ્સમેન ટ્રેવિસ હેડની પત્ની એક બિઝનેસવુમન છે. જાણો કેટલા શહેરોમાં તેનો બિઝનેસ ચાલે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/4efdd2f969559e8b1c92e99f32ded48eda104.jpg?impolicy=abp_cdn&imwidth=720)
IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદના દિગ્ગજ બેટ્સમેન ટ્રેવિસ હેડની પત્ની એક બિઝનેસવુમન છે. જાણો કેટલા શહેરોમાં તેનો બિઝનેસ ચાલે છે.
2/7
![ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડ IPLના ઈતિહાસમાં ચોથી સૌથી ઝડપી સદી ફટકારીને ચર્ચામાં આવી ગયો છે. SRH માટે રમતી વખતે તેણે RCB સામે માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/3fb5ed13afe8714a7e5d13ee506003ddcffae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડ IPLના ઈતિહાસમાં ચોથી સૌથી ઝડપી સદી ફટકારીને ચર્ચામાં આવી ગયો છે. SRH માટે રમતી વખતે તેણે RCB સામે માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી.
3/7
![ટ્રેવિસ હેડની પત્નીનું નામ જેસિકા ડેવિસ છે. તેની સ્ટાઈલ અને સુંદરતા કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/f99687dd719c4e8bc6a39e946c3d9ef763819.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રેવિસ હેડની પત્નીનું નામ જેસિકા ડેવિસ છે. તેની સ્ટાઈલ અને સુંદરતા કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી.
4/7
![ટ્રેવિસ હેડ અને જેસિકા ડેવિસ બાળપણથી એકબીજાને ઓળખે છે. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી તેઓએ 15 એપ્રિલ, 2023 ના રોજ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમની સગાઈ 2021માં જ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/135007e7085979a7d5b41ce54c0e54d7526e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રેવિસ હેડ અને જેસિકા ડેવિસ બાળપણથી એકબીજાને ઓળખે છે. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી તેઓએ 15 એપ્રિલ, 2023 ના રોજ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમની સગાઈ 2021માં જ થઈ હતી.
5/7
![જેસિકા ડેવિસ વ્યવસાયે મોડલ છે અને ખૂબ જ સુંદર છે. તે એક બિઝનેસ વુમન પણ છે. તે સિડની અને કેનબેરામાં ઘણી હોટલ ચલાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/fac4ef5554f69012fe38d2f1d4e245a668f59.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેસિકા ડેવિસ વ્યવસાયે મોડલ છે અને ખૂબ જ સુંદર છે. તે એક બિઝનેસ વુમન પણ છે. તે સિડની અને કેનબેરામાં ઘણી હોટલ ચલાવી રહી છે.
6/7
![જેસિકા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને નિયમિતપણે તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે.જેસિકા લગ્ન પહેલા માતા બની હતી. તેઓએ એપ્રિલ 2023 માં લગ્ન કર્યા પરંતુ સપ્ટેમ્બર 2022 માં એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ મીલા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/e4bde0eb46b8f32ef4b4207f5344b4d431e91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેસિકા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને નિયમિતપણે તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે.જેસિકા લગ્ન પહેલા માતા બની હતી. તેઓએ એપ્રિલ 2023 માં લગ્ન કર્યા પરંતુ સપ્ટેમ્બર 2022 માં એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ મીલા છે.
7/7
![જેસિકા ડેવિસ તેના પતિ ટ્રેવિસ હેડ માટે પણ એક લકી ચાર્મ છે. લગ્ન બાદ હેડની કારકિર્દીને નવો વેગ મળ્યો છે. લગ્ન બાદ ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/16/e90897013bc3d14a0546745c13a0bd83b888b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેસિકા ડેવિસ તેના પતિ ટ્રેવિસ હેડ માટે પણ એક લકી ચાર્મ છે. લગ્ન બાદ હેડની કારકિર્દીને નવો વેગ મળ્યો છે. લગ્ન બાદ ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહ્યો છે.
Published at : 16 Apr 2024 07:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)