શોધખોળ કરો
BCCI POKમાં રમાનારી કાશ્મીર પ્રીમિયમ લીગમાં ભાગ લેવા સામે ખેલાડીઓને ધમકાવતું હોવાનો કોણે કર્યો આક્ષેપ ?
KPL
1/6

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી બગડેલા છે, બન્ને દેશો એકબીજાનો ક્રિકેટ પ્રવાસ નથી કરી રહી, હવે પાકિસ્તાન પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીરમાં કાશ્મીર પ્રીમિયર લીગનુ આયોજન કરી રહી છે. આ ટૂર્નામેન્ટ આગામી 6 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે, અને 6 ટીમો આ લીગમાં ભાગ લઇ રહી છે.
2/6

ખાસ વાત છે કે, આ લીગમાં પાકિસ્તાનના પૂર્વ અને હાલના સ્ટાર ક્રિકેટરો રમી રહ્યાં છે. આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કેટલાક વિદેશી ખેલાડીઓને પણ માટે સાઇન કર્યા છે. જોકે, આ બધાની વચ્ચે દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર હર્ષલ ગિબ્સે બીસીસીઆઇ પર નિશાન તાકીને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
Published at : 01 Aug 2021 12:38 PM (IST)
આગળ જુઓ




















