શોધખોળ કરો
Kim Sharmaએ બોયફ્રેન્ડ Leander Paesને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી
લિએન્ડર પેસ અને કિમ શર્મા
1/8

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કિમ શર્માએ બોયફ્રેન્ડ લિએન્ડર પેસને તેના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. તેણે તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
2/8

સ્ટાર ટેનિસ ખેલાડી લિએન્ડર પેસની ગર્લફ્રેન્ડ, એક્ટર કિમ શર્માએ શુક્રવારે તેના માટે ઇન્સ્ટાગ્રામ પર બર્થ-ડે પર ખાસ પોસ્ટ શેર કરી હતી.
Published at : 18 Jun 2022 01:35 PM (IST)
આગળ જુઓ





















