શોધખોળ કરો
ક્રિકેટની દુનિયાના 5 મોટા અને કમનસીબ કેપ્ટન, જે ક્યારેય નથી જીતી શક્યા ICC Trpohy, જુઓ લિસ્ટ
Unlucky_Captains_05
1/6

કમનસીબ કેપ્ટનશીપઃ ક્રિકેટની દુનિયામાં કેટલાય એવા કેપ્ટનો રહી ચૂક્યા છે, જે એક ખેલાડી તરીકે ટીમ અને દેશ માટે મહાન ક્રિકેટરોની કેટેગરીમાં સામેલ છે પરંતુ કેપ્ટન તરીકે કંઇ ખાસ કરી શક્યા નથી. આ લિસ્ટમાં અહીં અમે તમને એવા પાંચ કેપ્ટન બતાવી રહ્યા છીએ જે ક્યારેય ICC Trpohy નથી જીતી શક્યા. જુઓ...........
2/6

વિવિયન રિચાર્ડ્સ (Vivian Richards) : વેસ્ટઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સે (Vivian Richards) વર્ષ 1980થી 1991 સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે 105 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી 67 મેચ જીતી, 36 મેચ હારી અને બે મેચ ટાઈ થઈ હતી. વિવિયન રિચાર્ડ્સ વેસ્ટઈન્ડિઝની ટીમને ICC ટ્રોફી સુધી પહોંચાડી શક્યા નથી.
Published at : 06 Jan 2022 02:48 PM (IST)
આગળ જુઓ





















