શોધખોળ કરો
ટી20 વર્લ્ડકપમાં આ પાંચ બેટ્સમેનોએ ફટકાર્યા છે સૌથી વધુ છગ્ગા, લિસ્ટમાં એક જ છે ભારતીય, જાણો.........
ટી20 વર્લ્ડકપ
1/6

નવી દિલ્હીઃ આગામી મહિનાઓ હવે ક્રિકેટનો મહાકુંભ ટી20 વર્લ્ડકપ શરૂ થવા જઇ રહ્યો છે. ક્રિકેટ રમતા દરેક દેશો પોતાની બેસ્ટ ટીમ માટે સિલેક્શન કરી રહ્યાં છે. અત્યાર સુધી રમાયેલા ટી20 વર્લ્ડકપમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેનો દબદબો હજુ પણ યથાવત છે. ક્રિકેટના આ નાના ફોર્મેટમાં ઝડપથી રન કરનારા બેટ્સમેનો ફેન્સને વધુ પસંદ આવી રહ્યાં છે, કેટલાક ખેલાડીઓ એવા છે જેમને સિક્સર કિંગ ગણવામાં આવી રહ્યાં છે. આઇસીસીએ વર્ષ 2007થી ટી20 વર્લ્ડકપની શરૂઆત કરી હતી. અમે તમને અહીં એવા પાંચ બેટ્સમેનો વિશે માહિતી આપી રહ્યાં છીએ જેમને ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે.
2/6

1# ક્રિસ ગેલ- વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર છે, ગેલના નામે ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી કુલ 60 છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેલને ટી20નો બાદશાહ પણ કહેવામાં આવે છે.
Published at : 08 Jul 2021 04:45 PM (IST)
આગળ જુઓ




















