શોધખોળ કરો

MS Dhoni's House: રાંચીમાં આવેલું ધોનીનું આલીશાન ઘર કેવું છે?, જુઓ Photos

MS Dhoni's House

1/5
MS Dhoni's House : ભારતના મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ઘર રાંચીના રિંગ રોડ પર છે. જેનું નામ 'કૈલાશપતિ ફાર્મ હાઉસ' છે. ફાર્મ હાઉસ 7 એકરમાં ફેલાયેલું છે.

2/5
ધોનીના ઘરમાં ખૂબ જ શાનદાર બગીચો છે. જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડ વાવવામાં આવ્યા છે. સાક્ષી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ બગીચાની તસવીર શેર કરતી રહે છે.

3/5
ધોનીના ઘરમાં ઇન્ડોર સ્ટેડિયમ છે. આ સિવાય અહીં સ્વિમિંગ પૂલ, નેટ પ્રેક્ટિસિંગ ગ્રાઉન્ડ અને અતિ આધુનિક જીમ છે.

4/5
ધોનીના ઘરમાં તેની બાઇક માટે અલગ ગેરેજ પણ છે. જેમાં તેની તમામ બાઇકો રાખવામાં આવી છે.

5/5
ધોનીએ પોતાના ઘરમાં લાકડા અને માર્બલનો ખૂબ જ શાનદાર ઉપયોગ કર્યો છે. જેના કારણે તેના ઘરની સુંદરતામાં પણ વધારો થયો છે. (તમામ ફોટો ક્રેડિટ : સોશિયલ મીડિયા)

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન

MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ  રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો,  રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

Embed widget