શોધખોળ કરો
શ્રીલંકાને તેના જ ઘરમાં માત આપવા રાહુલ દ્રવિડ ખેલાડીઓને કરાવી રહ્યો છે ખતરનાક પ્રેક્ટિસ, BCCIએ શેર કરી તસવીરો......
ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ
1/5

નવી દિલ્હીઃ શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા વિરુદ્ધ 13 જુલાઇએ શરૂ થનારી લિમીટેડ ઓવરોની સીરીઝ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કૉચ રાહુલ દ્રવિડે ખેલાડીઓને સખત અને ખતરનાક પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. જુઓ પ્રેક્ટિસ સેશનની તસવીરો.....
2/5

ભારતે ટેસ્ટ ટીમ બ્રિટનમાં હોવાના કારણે આ પ્રવાસ માટે બીજા લેવલની ટીમની પસંદગી કરી છે. ભારતીય ટીમ સોમવારે શ્રીલંકા પહોંચી હતી, ત્યારબાદ ખેલાડીઓને હૉટલના પોતાના રૂમમાં ત્રણ દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેવુ પડ્યુ હતુ.
Published at : 04 Jul 2021 01:38 PM (IST)
આગળ જુઓ





















