શોધખોળ કરો
એક ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદીનો વર્લ્ડ રેકોર્ડ છે આ ભારતીયના નામે, સચિન ના કરી શક્યો પણ દ્રવિડે બે વાર કર્યું છે પરાક્રમ
1/8

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં અનેક પ્રકારના રેકોર્ડ બની ગયા છે. જેમાં મોટા ભાગના રેકોર્ડમાં માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરનુ નામ સામેલ હોય છે. પરંતુ એક રેકોર્ડ એવો છે જેમાં સચીનનુ નામ નથી. ટેસ્ટમાં સદીઓમાં સચીન અવ્વલ છે, પરંતુ એક જ ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં સદી ફટકારવાના મામલામાં સચીન ક્યારેય સફળ થઇ શક્યો નથી. આ લિસ્ટમાં પૂર્વ કેપ્ટન અને હાલનો ભારતીય હેડ કૉચ રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર સામેલ છે. જુઓ લિસ્ટ.........
2/8

વિજય હઝારે – 116 અને 145 (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા)- વિજય હઝારેએ ઓસ્ટ્રેલિયા સામે 1947-48માં એડિલેડ ટેસ્ટમાં એક ટેસ્ટમાં બે સદી ફટકારી હતી, પ્રથમ ઇનિંગમાં 116 અને બીજી ઇનિંગમાં 145 રન બનાવ્યા હતા.
Published at : 09 Jan 2022 12:57 PM (IST)
આગળ જુઓ



















