શોધખોળ કરો
Vandana Katariya Retirement: ઓલિમ્પિકમાં ભારત તરફથી લગાવી હતી હેટ્રિક, દિગ્ગજ હૉકી ખેલાડી વંદનાએ લીધી નિવૃતિ
Vandana Katariya Indian Hockey player: ભારતીય મહિલા હોકી ખેલાડી વંદના કટારિયાએ મંગળવારે હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ઓલિમ્પિકમાં ભારત માટે હેટ્રિક ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી છે.
Veteran forward Vandana Katariya
1/6

Vandana Katariya Indian Hockey player: ભારતીય મહિલા હોકી ખેલાડી વંદના કટારિયાએ મંગળવારે હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ઓલિમ્પિકમાં ભારત માટે હેટ્રિક ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી છે.
2/6

ભારતીય હૉકીની દિગ્ગજ ખેલાડી વંદના કટારિયાએ મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. વંદનાએ ભારત માટે 300થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિક ફટકારી હતી. તે આવું કરનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી.
Published at : 02 Apr 2025 12:57 PM (IST)
આગળ જુઓ