શોધખોળ કરો
FIFA WC 2022: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ Georgina Rodríguezએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
ફિફા વર્લ્ડ કપ 2022 જોવા માટે વિશ્વભરમાંથી ઘણા લોકો કતાર પહોંચ્યા છે અને તમામ ખેલાડીઓના પરિવારો પણ તેમને સપોર્ટ કરવા માટે ત્યાં છે.

Georgina Rodríguez
1/9

ફિફા વર્લ્ડ કપ 2022 જોવા માટે વિશ્વભરમાંથી ઘણા લોકો કતાર પહોંચ્યા છે અને તમામ ખેલાડીઓના પરિવારો પણ તેમને સપોર્ટ કરવા માટે ત્યાં છે.
2/9

ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવનાર પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ Georgina Rodríguez પણ કતાર પહોંચી ગઈ છે. જ્યોર્જીના બાળકો સાથે પહોંચી છે
3/9

કતાર પહોંચતા જ Georgina Rodríguezએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. જ્યોર્જિનાએ એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેની અલગ-અલગ સ્ટાઈલ જોઈ શકાય છે.
4/9

જ્યોર્જિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરેલી પોસ્ટમાં સાત ફોટા શેર કર્યા છે અને તેમાં તેની આકર્ષક સ્ટાઇલ જોઈ શકાય છે. જ્યોર્જિનાએ શેર કરેલા ફોટામાં રોનાલ્ડોના ચાર બાળકો પણ જોઈ શકાય છે.
5/9

આ સિવાય એક ગ્રુપ ફોટો પણ છે જેમાં કેટલાક અન્ય લોકો પણ હાજર છે. આના એક દિવસ પહેલા પણ જ્યોર્જિનાએ એક પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં તે રણમાં પોતાનો ચાર્મ ફેલાવતી જોઈ શકાય છે. તે સતત સ્ટેડિયમમાંથી પોતાનો ફોટો શેર કરી રહી છે.
6/9

પોર્ટુગલે અત્યાર સુધી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઘાના સામે 3-2ની જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી અને પછીની જ મેચમાં ઉરુગ્વેને 2-0થી હરાવ્યું.
7/9

ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં તેને દક્ષિણ કોરિયા સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રાઉન્ડ ઓફ 16માં તેણે સ્વિટ્ઝર્લેન્ડ સામે 6-1થી મોટી જીત મેળવી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો મોરોક્કો સામે થવાનો છે.
8/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
9/9

Georgina Rodríguez
Published at : 09 Dec 2022 02:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
