શોધખોળ કરો

Googleએ ભારતમાં Airtel સાથે કરી પાર્ટનરશીપ, બન્ને મળીને ભારતમાં આગામી પાંચ વર્ષમાં શું શું કરશે, જાણો...............

Airtel_04

1/7
નવી દિલ્હીઃ અત્યારે માર્કેટમાં રિલાયન્સ જિઓ ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહી છે. કેમ કે જિઓએ માર્કેટમાં અત્યારે સસ્તાં ફોન લૉન્ચ કર્યા છે, અને હજુ પણ નવા સસ્તા ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. ત્યારે જિઓને ટક્કર આપવા માટે ભારતીય કંપની એરટેલ મેદાનમાં આવી છે.

2/7
Bharti Airtelએ જાણકારી આપી છે કે Google તેની કંપનીમાં એક અબજ ડૉલરનુ રોકાણ કરશે. આ રોકાણ મલ્ટી ઇયર એગ્રીમેન્ટ અંતર્ગત થશે. જેનાથી ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમને આગળ વધારવામાં આવશે.

3/7
એરટેલ રેગ્યૂલેટરી ફાઇલિંગે બતાવ્યુ કે, પાર્ટનરશીપ અંતર્ગત ગૂગલ તેમની કંપનીમાં એક અબજ ડૉલર (લગભગ 7400 કરોડ રૂપિયા)નુ રોકાણ આગામી 5 વર્ષમાં કરશે.

4/7
આ પાર્ટનરશીપ અંતર્ગત કંપની જિઓના અફોર્ડેબલ સ્માર્ટફોન Jio Phone Nextને ટક્કર આપવા માટે પોતાનો ફોન તૈયાર કરી શકે છે. એરટેલે બતાવ્યુ- પાર્ટનરશીપનુ ફોકસ જુદીજુદી પ્રાઇસ રેન્જમાં અફોર્ડેબલ સ્માર્ટફોન પ્રૉવાઇડ કરવા પર રહેશે. આની સાથે જ કંપની આ પાર્ટનરશીપ અંતર્ગત 5G, ક્લાઉડ ઇકોસિસ્ટમ પર પણ કામ કરશે.

5/7
કંપનીએ બતાવ્યુ કે આ પાર્ટનરશીપ અંતર્ગત Airtel અને Google અફોર્ડેબલ Android સ્માર્ટફોન તૈયાર કરશે. બન્ને કંપનીઓ બીજા ડિવાઇસીસ મેન્યૂફેક્ચર્સ સાથે મળીને કામ કરવાના અવસર જોશે. જેનાથી એક પ્રાઇસ રેન્જમાં સ્માર્ટફોન ખરીદવો આસાન થશે.

6/7
આ ડીલ અંતર્ગત કંપની એરટેલમાં 1.28 ટકાની ભાગીદારી 734 રૂપિયાના ભાવ પર ખરીદશે. ઉલ્લેખનીય છે કે, એરટેલ આરીતે Jio ને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે. જિઓએ પહેલા જ Google અને Qualcomm ની સાથે પાર્ટનરશીપ કરી રાખી છે.

7/7
કંપનીએ આ બન્ને બ્રાન્ડ્સની સાથે મળીને JIo Phone Next ગયા વર્ષે લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનુ ફોકસ ઓછા બજેટવાળા યૂઝર્સ છે. Airtel જિઓને ટક્કર આપવા માટે પોતાનો અફોર્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget