શોધખોળ કરો

ઈ-કોમર્સ સાઈટ પર 7 ઓક્ટોબરથી શરૂ થશે સેલ, આ 5 ઓફર કરશે ડિસ્કાઉન્ટનો વરસાદ

એમેઝોનનો ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 8 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રાઇમ મેમ્બર્સ 7 ઓક્ટોબરથી સેલનો આનંદ માણી શકશે. એમેઝોનના આ સેલમાં તમને મોબાઈલ અને હોમ એપ્લાયન્સિસ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે.

ફાઈલ તસવીર

1/5
ASUS Vivobook S 15 2022 : આ Asus લેપટોપની કિંમત 58,990 રૂપિયા છે, જેના પર હાલમાં 1750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એક્સચેન્જ ઑફરમાં, તમે ASUS Vivobook S 15 2022 માત્ર રૂ. 11,250માં ખરીદી શકો છો.

2/5
boAt Nirvana Ion earbuds :  બોટના આ ઇયરબડ્સનો પ્લેબેક સમય 24 કલાક છે અને તે IPX4 પાણી અને ધૂળ પ્રતિકાર સાથે આવે છે. boAt Nirvana Ion ઇયરબડ્સની કિંમત રૂ. 1,999 છે. તમે Amazon Grade Indian Saleમાં તેને ખૂબ સસ્તામાં ખરીદી શકો છો.

3/5
Fire-Boltt Asteroid :  ફાયર બોલ્ટની આ સ્માર્ટ ઘડિયાળની કિંમત 1,999 રૂપિયા છે. આ સ્માર્ટવોચમાં 120 થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. આ સિવાય તેમાં હાર્ટ રેટિંગ મોનિટર, સ્લીપ ટ્રેકિંગ અને હેલ્થ ફીચર્સ આપવામાં આવ્યા છે. તમે ફાયર-બોલ્ટ એસ્ટરોઇડ સ્માર્ટવોચ ખૂબ સસ્તામાં ખરીદી શકો છો.

4/5
OnePlus Y Series 4K Ultra HD TV : OnePlusના આ સ્માર્ટ ટીવીની કિંમત 31,990 રૂપિયા છે, જેના પર હાલમાં 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સેલમાં તમે તેને એક્સચેન્જ ઑફરમાં માત્ર 2540 રૂપિયામાં ખરીદી શકો છો.

5/5
Samsung Galaxy S23 5G : સેમસંગના આ સ્માર્ટફોનની કિંમત 95,999 રૂપિયા છે, જેને હાલમાં 79,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જેમાં 5,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે Amazon Grade India Festive Saleમાં Samsung Galaxy S23 5G 37,500 રૂપિયામાં ખરીદી શકાય છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

ABP Premium

વિડિઓઝ

Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

Embed widget