શોધખોળ કરો
Apple: એપલ 26 માર્ચે લૉન્ચ કરી શકે છે નવી iPad સીરીઝ, ડિસ્પ્લેથી M3 ચિપસેટ સુધી આ હશે ખાસ
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની 26 માર્ચે તેની આઈપેડની નવી સિરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Apple iPad Series: એપલના નવા ઉત્પાદનોના લોન્ચિંગને લઈને સતત સમાચારો આવી રહ્યા છે. હવે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની 26 માર્ચે તેની આઈપેડની નવી સિરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે.
2/7

Apple ટૂંક સમયમાં તેનું નવું iPad Air અને iPad Pro લૉન્ચ કરી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એપલ તેની નેક્સ્ટ જનરેશન સીરિઝ આઈપેડ અને આઈપેડ પ્રો મોડલ 26 માર્ચે લોન્ચ કરી શકે છે.
Published at : 26 Mar 2024 01:01 PM (IST)
આગળ જુઓ





















