શોધખોળ કરો
Best 5G Smartphone: 15,000ના બજેટમાં 5 બેસ્ટ મોબાઇલ ફોન, વાંચો ફિચર્સ
આ બધા જ ફોનમાં તમને સારો બેટરી બેકઅપ અને પ્રૉસેસર સપોર્ટ મળશે....
ફાઇલ તસવીર
1/6

Best 5G Smartphone: આજકાલ મોટાભાગના સ્માર્ટફોન 5Gમાં અપડેટ થઇ ચૂક્યા છે. જો તમે તમારા બજેટમાં એટલે કે તમારું બજેટ માત્ર 15 હજાર રૂપિયાનું છે, અને તમે આ રેન્જમાં એક સારો 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો અહીં અમે તમને પાંચ બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ, જે તમારી પહેલી પસંદ બની શકે છે. આ બધા જ ફોનમાં તમને સારો બેટરી બેકઅપ અને પ્રૉસેસર સપોર્ટ મળશે....
2/6

Poco M4 Pro 5G - જો તમે 15 હજારના બજેટમાં મલ્ટિટાસ્કિંગ સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Pocoનો આ ફોન તમારા માટે બેસ્ટ રહેશે. આમાં તમને 6.6 ઇંચ FHD Plus IPS ડિસ્પ્લે, 5000 mAh બેટરી, 50MP કેમેરા અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.
Published at : 31 May 2023 02:18 PM (IST)
આગળ જુઓ





















