શોધખોળ કરો
Updates: એકદમ યૂનિક હશે iPhone 15, આ વસ્તુઓ બનાવશે તેને બધાથી અલગ
દુનિયાની સૌથી મોટી ટેક કંપનીમાંની એક એપલ હવે પોતાનો નવો દમદાર ફોન લૉન્ચ કરવાની છે.
ફાઇલ તસવીર
1/6

iPhone Updates: દુનિયાની સૌથી મોટી ટેક કંપનીમાંની એક એપલ હવે પોતાનો નવો દમદાર ફોન લૉન્ચ કરવાની છે. અત્યારે iPhone 15ને લઇને જે વાતો ઇન્ટરનેટ પર થઇ રહી છે, તે તમામ એ બતાવે છે કે, આ ફોન અત્યાર સુધીની તમામ આઇફોન કરતાં સૌથી એકદમ અલગ હશે.
2/6

iPhone 15 પ્રૉ મૉડલમાં તમને 8GB રેમ મળી શકે છે, જ્યારે તમામ આઇફોન 14 પ્રૉમાં માત્ર 6GB રેમ જ કંપની આપે છે. iphone 15 pro max ની કિંમત 1299 ડૉલર હોઇ શકે છે, વળી, 1 TB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 17,99 ડૉલર સુધી જઇ શકે છે. ધ્યાન આપો, અધિકારીક રીતે હજુ કિંમતને લઇને કંપનીએ કોઇ સ્પષ્ટતા નથી કરી.
Published at : 01 Mar 2023 03:14 PM (IST)
આગળ જુઓ




















