શોધખોળ કરો
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
પ્રતિકાત્મક તસવીર
1/6

BSNL એ પણ ખાનગી કંપનીઓની જેમ યુઝર્સને ઝટકા આપવાનું શરૂ કરી દીધું છે. સરકારી ટેલિકોમ કંપનીએ પોતાનો એક પ્લાન મોંઘો કર્યો છે. 100 રૂપિયાથી ઓછા ભાવે આવતા આ પ્લાનમાં યુઝર્સને હવે પહેલા કરતા ઓછી વેલિડિટી મળશે.
2/6

તાજેતરમાં, કંપનીએ તેના 197 રૂપિયાના પ્લાનની વેલિડિટી પણ 16 દિવસ ઘટાડી હતી. હવે કંપનીના 99 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને પણ ઓછી વેલિડિટી મળશે BSNL એ આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે લોન્ચ કર્યો હતો જેઓ ઓછા ખર્ચે લાંબા સમય સુધી પોતાનું સિમ એક્ટિવ રાખવા માંગતા હતા.
Published at : 31 Jul 2025 05:29 PM (IST)
આગળ જુઓ





















