શોધખોળ કરો
15000 રૂપિયાથી ઓછામાં આવે છે આ બેસ્ટ બેટરી બેકઅપ વાળા 5 સ્માર્ટફોન, જાણો ફિચર્સ ને કિંમત વિશે.......
નવી દિલ્હીઃ જો તમે એક બજેટ ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, અને ચિંતામાં છો, તો અહીં અહીં તમને બેસ્ટ ફોન વિશે માહિતી આપી રહ્યાં છીએ.
ફાઇલ તસવીર
1/6

નવી દિલ્હીઃ જો તમે એક બજેટ ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, અને ચિંતામાં છો, તો અહીં અહીં તમને બેસ્ટ ફોન વિશે માહિતી આપી રહ્યાં છીએ. અહીં બતાવવામાં આવેલા ફોનની કિંમત તમારા બજેટમાં એટલે કે 15000ની અંદરની છે અને સાથે સાથે સારો બેટરી બેકઅપ પણ આપી રહ્યાં છે. જાણો આ સ્માર્ટફોન વિશે.......
2/6

શ્યાઓમી રેડમી 11 પ્રાઇમ - શ્યાઓમી રેડમી 11 પ્રાઇમની બેટરી બેકઅપ 5000 mAh ની છે. આમાં 4જીબી રેમ અને 128 જીબી મેમરી આપવામા આવી છે. આમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળે છે અને સાથે જ યુએસબી ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. આમાં 5 MP નો રિયર કેમેરો અને 2 MPનો ડ્યૂલ પ્રાઇમરી કેમેરો છે. આની સાથે જ આમાં ફાસ્ટ ચાર્જિંગની પણ સુવિધા પણ આપવામાં આવી છે.
Published at : 13 Oct 2022 10:36 AM (IST)
આગળ જુઓ





















