શોધખોળ કરો
આશ્ચર્યજનક...... લગ્ન માટે હવે પંડિતજીની જરૂર નહીં પડે, ChatGPTએ છોકરા-છોકરી કરાવ્યા લગ્ન, ને પછી મહેમાનોનું પણ કર્યુ અભિવાદન, જુઓ.....
હવે લગ્ન કરવા માટે પંડિતજીની જરૂર નથી કેમ કે લોકો ChatGPTની મદદથી લગ્ન કરી રહ્યા છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/5

ChatGPT Officiate Wedding: ટેકનોલૉજીની દુનિયામાં એઆઇ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુને વધુ શાનદાર કામગીરી કરી રહ્યું છે, હવે એઆઇએ લગ્ન કરાવ્યા હોવાની વાત પણ સામે આવી છે. હવે લગ્ન કરવા માટે પંડિતજીની જરૂર નથી કેમ કે લોકો ChatGPTની મદદથી લગ્ન કરી રહ્યા છે, મતલબ કે AI લોકોના લગ્ન કરાવી રહ્યું છે. જુઓ અહીં તસવીરો...
2/5

ChatGPT એવા એવા પરાક્રમો કરી રહ્યું છે કે, તે દુનિયાભરમાં સતત હેડલાઇન્સમાં રહ્યાં કરે છે, એજ્યૂકેશન હોય, ડૉક્ટરને મદદ કરવી હોય, રોગ શોધવો હોય કે પેપર પાસ કરવું હોય, આ તમામ ક્ષેત્રે હવે ChatGPT કામ કરી રહી છે.
Published at : 02 Jul 2023 03:44 PM (IST)
આગળ જુઓ





















