શોધખોળ કરો
મોબાઇલમાં છુપાયેલા હોઇ શકે છે કોરોનાનો આ ઘાતક વાયરસ ! આ રીતે કરો ફોનને સેનેટાઇઝ.....
smartphone_cleaning
1/5

નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે કોરોનાની ત્રીજી લહેર ઘાતક બની રહી છે. દેશમાં દરરોજ મોતનો આંકડો સતત ઉંચકાતો જઇ રહ્યો છે. દેશમાં વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યુ છે છતાં કોરોના પર હજુ કન્ટ્રૉલ મેળવી શકાય નથી. આવા સમયે દરેક સ્માર્ટફોન યૂઝરે પણ પોતાના મોબાઇલમાં વાયરસ હોવાની વાતને નકારી શકાય નહીં, ફોનની ઉપર પણ કોરોનાના ઘાતક વાયરલ છુપાયેલા હોઇ શકે છે. આવામાં ફોનને પણ યોગ્ય રીતે સેનિટાઇઝ કરવો જરૂરી છે. આના માટે ખાસ ત્રણ પ્રકારની ટિપ્સ આપવામા આવી છે, તે પ્રમાણે જ સેનિટાઇઝ કરવો જોઇએ.
2/5

વારંવાર અને યોગ્ય રીતે ફોનને સેનિટાઇઝ ના કરવાથી ફોન પર સ્પૉટ આવી જાય છે, અને તેનાથી શૉર્ટ સર્કિટ થવાનો ભય રહે છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ તમે કઇ રીતે તમારા ફોનને યોગ્ય રીતે સેનિટાઇઝ કરી શકો છો. જાણો તમારા ફોનને કોરોના વાયરસ રહિત બનાવવાની રીત....
Published at : 11 May 2021 05:02 PM (IST)
આગળ જુઓ





















