શોધખોળ કરો
શું તમે પણ Facebook પર કરો છો આ ભૂલ તો થઇ જાવ સાવધાન, થઇ શકે છે જેલ
Facebook: ફેસબુકને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ માનવામાં આવે છે. લોકો અહીં વિવિધ પ્રકારની પોસ્ટ મૂકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે આ બધું ફેસબુક પર કરો છો તો તમારે જેલ જવું પડી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Facebook: ફેસબુકને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ માનવામાં આવે છે. લોકો અહીં વિવિધ પ્રકારની પોસ્ટ મૂકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે આ બધું ફેસબુક પર કરો છો તો તમારે જેલ જવું પડી શકે છે.
2/7

અશ્લીલ ફોટા, વીડિયો કે મેસેજ પોસ્ટ કરવો એ સાયબર કાયદા હેઠળ ગુનો છે. કોઈ બીજાના નામે નકલી પ્રોફાઇલ બનાવવી તમને કાયદાકીય મુશ્કેલીમાં મુકી શકે છે.
Published at : 07 Jan 2025 03:13 PM (IST)
આગળ જુઓ