શોધખોળ કરો
Laptop Trick: આ ચાર Keys દબાવતા જ તમારું લેપટૉપ થઇ જશે ફાસ્ટ, બહુ ઓછા લોકો જાણે છે આ ટ્રિક
અહીં અમને તમને લેપટૉપની સ્પીડને બૂસ્ટ કરવાની એક ખાસ ટ્રિક્સ બતાવી રહ્યા છીએ. આની મદદથી તમે લેપટૉપ જ નહીં પરંતુ કૉમ્પ્યુટરની પણ સ્પીડ આસાનીથી વધારી શકો છો.
ફાઇલ તસવીર
1/6

Laptop Trick: લોકો હવે કૉમ્પ્યુટરની સાથે સાથે લેપટૉપનો પણ વધુ યૂઝ કરવા લાગ્યા છે, કોરોના કાળ બાદ ઘણી કંપનીઓના કર્મચારીઓ લોકો વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં, આ લોકો ખાસ કરીને લેપટૉપનો ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ તને ખબર છે કે લેપટૉપ માટે કેટલીક ટ્રિક્સ એવી છે જે તમને કામમાં સરળતા અપાવે છે. આજકાલ લેપટૉપની સ્પીડ ધીમી થઇ જવાની સમસ્યા ખુબ કૉમન છે, જો તમે પણ આ સમસ્યાથી પીડાઇ રહ્યા છો, તો અહીં અમને તમને લેપટૉપની સ્પીડને બૂસ્ટ કરવાની એક ખાસ ટ્રિક્સ બતાવી રહ્યા છીએ. આની મદદથી તમે લેપટૉપ જ નહીં પરંતુ કૉમ્પ્યુટરની પણ સ્પીડ આસાનીથી વધારી શકો છો.
2/6

લેપટૉપ અથવા પીસીનો ઉપયોગ કરતી વખતે જ્યારે પણ તમને લાગે કે સ્પીડ ધીમી થઇ ગઇ છે કે એપ્લિકેશન વારંવાર હેન્ગ થઇ રહી છે, આવામાં તમારી પાસે શોર્ટકટ રીબૂટ સિસ્ટમનું નૉલેજ હોવું ખૂબ જ જરૂરી છે.
Published at : 01 Jun 2023 03:38 PM (IST)
આગળ જુઓ



















