શોધખોળ કરો
iPhone 14 લૉન્ચ પહેલા Flipkart ની શાનદાર ઑફર્સ, iPhone 13 પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
હાલમાં, iPhone 13નું બેઝ મોડલ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર રૂ. 73,909માં લિસ્ટેડ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

iPhone 14 લોન્ચ થયા પહેલા, iPhone 13 સિરીઝ એકદમ સસ્તી બની ગઈ છે. આ ડિસ્કાઉન્ટ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર આપવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં Apple પોતાનો નવો સ્માર્ટફોન iPhone 14 લોન્ચ કરી શકે છે.
2/6

નવા લોન્ચ પહેલા જ iPhone 13 ખૂબ જ ઓછી કિંમતે વેચાઈ રહ્યો છે. અહીં અમે તમને આ પ્રીમિયમ સ્માર્ટફોન પર ઉપલબ્ધ સંપૂર્ણ ડીલ વિશે જણાવી રહ્યા છીએ. આગળ વધતા પહેલા તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ પર પણ સેલ શરૂ થવા જઈ રહ્યો છે. તેમાં તેની કિંમત પણ ઓછી હોઈ શકે છે.
Published at : 08 Aug 2022 07:10 AM (IST)
આગળ જુઓ





















