શોધખોળ કરો
15,000 રૂપિયામાં આવે છે આ શાનદાર 5G સ્માર્ટફોન, અહી ચેક કરો ફીચર્સ
જો તમે પણ બજેટ ફ્રેન્ડલી ફોન ખરીદવા માંગતા હોવ તો આજે અમે તમને 15 હજાર રૂપિયાની રેન્જમાં આવતા કેટલાક શાનદાર ફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ભારતીય બજારમાં 5G સ્માર્ટફોનની માંગ ઝડપથી વધી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

જો તમે પણ બજેટ ફ્રેન્ડલી ફોન ખરીદવા માંગતા હોવ તો આજે અમે તમને 15 હજાર રૂપિયાની રેન્જમાં આવતા કેટલાક શાનદાર ફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ભારતીય બજારમાં 5G સ્માર્ટફોનની માંગ ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં જો તમે પણ બજેટ ફ્રેન્ડલી ફોન ખરીદવા માંગતા હોવ તો આજે અમે તમને 15 હજાર રૂપિયાની રેન્જમાં આવતા કેટલાક શાનદાર ફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યાદીમાં સેમસંગથી લઈને વિવો સુધીના ફોનનો સમાવેશ થાય છે.
2/7

Vivo Y19 5Gમાં 6.74-ઇંચ HD+ ડિસ્પ્લે અને ડાયમેન્સિટી 6300 ચિપસેટ પ્રોસેસર છે. આ ફોનમાં 13MP રિયર અને 5MP ફ્રન્ટ કેમેરા છે. તેમાં 5500mAh બેટરી છે જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Published at : 19 May 2025 01:01 PM (IST)
આગળ જુઓ



















