શોધખોળ કરો

Instagram માં આવશે ફેસબુક જેવું ફીચર, નવી રીતથી એપનો યુઝ કરી શકશે યુઝર્સ

ઈન્સ્ટાગ્રામ પોતાની એપમાં દરરોજ કોઈને કોઈ નવા ફીચર રજૂ કરતું રહે છે. આ વખતે ઇન્સ્ટાગ્રામે એક અનોખા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ ફીચરનું નામ છે Notes Prompts.

પ્રતિકાત્મક તસવીર

1/5
ઈન્સ્ટાગ્રામ પોતાની એપમાં દરરોજ કોઈને કોઈ નવા ફીચર રજૂ કરતું રહે છે. આ વખતે ઇન્સ્ટાગ્રામે એક અનોખા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ ફીચરનું નામ છે Notes Prompts. આ ફીચર દ્વારા યુઝર્સને ઈન્સ્ટાગ્રામ પર તેમના મિત્રો સાથે અલગ રીતે વાતચીત કરવાની તક મળશે.  આવો અમે તમને આ ફીચર વિશે જણાવીએ.

2/5
ઇન્સ્ટાગ્રામ દ્વારા ટેસ્ટ કરવામાં આવનારા નવા ફીચરને સરળ ભાષામાં સમજીએ તો હવે તે થોડું થોડુ ફેસબુકની જેમ કામ કરશે. અત્યાર સુધી યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર ફક્ત ફોટા અને વિડીયો એટલે કે રીલ શેર કરતા હતા, પરંતુ હવે યુઝર્સ ફેસબુક પોસ્ટ જેવી નોટ્સ પણ શેર કરી શકશે, જેના પર તમારા ફોલોઅર્સ અથવા કોઈપણ યુઝર કોમેન્ટ પણ કરી શકશે.

3/5
ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ પોતાની ઈન્સ્ટાગ્રામ ચેનલ પર સ્ક્રીનશોટ શેર કરીને આ નવા ફીચરની જાહેરાત કરી છે. સ્ક્રીનશોટ મુજબ, નોટ પ્રોમ્પ્ટ સ્ટોરી પ્રોમ્પ્ટની જેમ જ કામ કરે છે જે તમને ટ્રેન્ડમાં જોડાવા માટે ચોક્કસ પ્રકારનો ફોટો પોસ્ટ કરવા દે છે. તમારી સ્ટોરી સમાન પ્રોમ્પ્ટ સાથે પોસ્ટ કરવામાં આવી છે જેથી અન્ય લોકો તેને અનુસરી શકે. નોટ્સ પ્રોમ્પ્ટ Instagram DMs માં દેખાશે. તમે એ ફોલોઅર્સની કોમેન્ટ્સ પણ ચેક કરી શકો છો જેને તમે ફોલોબેક કર્યા છે.

4/5
Instagram અન્ય યુઝર્સ દ્વારા શેર કરેલી નોટ્સ  પર આવતી કોમેન્ટ્સ યુઝર્સને બતાવશે. તે નોટ્સ પ્રોમ્પ્ટ પર કરંટ મોડનો વિકલ્પ હશે. જો યુઝર્સ યોર રિસ્પોન્સ બટન પર ક્લિક કરે છે અને અન્ય યુઝર્સને નોટ્સ પ્રોમ્પ્ટ પર કોમેન્ટ કરે છે અને શેર પર ક્લિક કરે છે તો તેમની કોમેન્ટ પણ શેર થઇ જશે.

5/5
ઇન્સ્ટાગ્રામ નોટ્સ, સ્ટોરીઝની જેમ જ હોરીજોન્ટલ લાઇનમાં DM સેક્શનની અંદર મેસેજની ટોચ પર સ્થિત હશે. તમે નોંટ્સ ટેક્સ્ટ જોઈ શકો છો અને પ્રતિક્રિયા આપવા માટે તેના પર ક્લિક કરી શકો છો. ઇન્સ્ટાગ્રામે નોટ્સમાં મ્યુઝિક સપોર્ટ પણ આપ્યો છે, જેના દ્વારા યુઝર્સ તેમના મનપસંદ ગીતોને નોટ્સમાં એડ કરી શકશે અને તેમના મિત્રો સાથે શેર કરી શકશે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગૂગલ ફોટોઝમાં એક નવું  આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા

24 ઓગસ્ટથી સિમ કાર્ડના  બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?

દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

Embed widget