શોધખોળ કરો
5500mAh બેટરીવાળા આ Vivo સ્માર્ટફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! જાણો ઑફરની વિગતો
Vivo T3 Pro: જો તમે સ્ટાઇલિશ ડિઝાઇન, શાનદાર કેમેરા અને બેસ્ટ પર્ફોમન્સન સાથે મિડ-રેન્જ સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ Vivo T3 Pro ડીલ ચૂકશો નહીં.
જો તમે સ્ટાઇલિશ ડિઝાઇન, શાનદાર કેમેરા અને ઉત્તમ પર્ફોમન્સ સાથે મિડ રેન્જ સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ Vivo T3 Pro ડીલ ચૂકશો નહીં. તમે બેંક ઑફર્સ દ્વારા આ ડિવાઇસ પર 4500 રૂપિયા સુધીની બચત કરી શકો છો, જેનાથી તેની કિંમત ઘટીને માત્ર 21,500 રૂપિયા થઈ જશે.
1/6

ઓગસ્ટ 2024 માં લોન્ચ થયેલ, Vivo T3 Pro એ Vivo T2 Pro નું અપડેટેડ વર્ઝન છે અને હજુ પણ મિડ-રેન્જ સ્માર્ટફોન શ્રેણીમાં એક મજબૂત વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે, તમે તેને ઓછી કિંમતમાં કેવી રીતે ખરીદી શકો છો.
2/6

હાલમાં, Vivo T3 Pro નું 8GB + 128GB વેરિઅન્ટ 22,999 રૂપિયાના ડિસ્કાઉન્ટ ભાવે ઉપલબ્ધ છે, જે મૂળ કિંમત કરતા 2,000 રૂપિયા ઓછો છે. આ ઉપરાંત, કોઈપણ બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી પર 1500 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે, જેનાથી કિંમત ઘટીને 21,500 રૂપિયા થઈ જશે. આ ફોન સેન્ડસ્ટોન ઓરેન્જ અને એમેરાલ્ડ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.
Published at : 29 Jan 2025 05:17 PM (IST)
આગળ જુઓ





















