શોધખોળ કરો

ફોન ચાર્જિંગને લઈને ફેલાયા છે આ પાંચ મોટા જૂઠ, આજે પણ લાખો લોકો કરે છે વિશ્વાસ

સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે

આજે અમે તમને એક એવી ચાર્જિંગ માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાખો લોકો હજુ પણ માને છે

1/5
સ્માર્ટફોન આજે લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જોકે, લોકો ઘણીવાર સ્માર્ટફોન ચાર્જિંગ વિશે ચિંતા કરે છે. નોંધનીય છે કે સ્માર્ટફોન ચાર્જિંગને લગતી ઘણી માન્યતાઓ આજે પણ ફેલાયેલી છે, જે લોકો હજુ પણ માને છે. આ સંદર્ભમાં, આજે અમે તમને એક એવી ચાર્જિંગ માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લાખો લોકો હજુ પણ માને છે.

2/5
આ ઉપરાંત ઘણા લોકો માને છે કે ફોનને હંમેશા 0 ટકા થયા પછી જ ચાર્જ પર લગાવવો જોઈએ જ્યારે લિથિયમ આયન બેટરીઓ માટે આ રીત યોગ્ય માનવામાં આવતી નથી. નિષ્ણાતોના મતે બેટરીને 20 થી 30 ટકાની વચ્ચે ચાર્જ પર લગાવવી અને 80 થી 90 ટકા સુધી ચાર્જ રાખવી તેની લાઇફ વધારવામાં મદદ કરી શકે છે.

3/5
નોંધનીય છે કે આજની સૌથી મોટી ખોટી વાત એ છે કે સ્માર્ટફોનને 100 ટકા સુધી ચાર્જ કરવાથી બેટરી ખરાબ થઈ જાય છે પરંતુ આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી સુવિધા મળે છે જે 100 ટકા પછી ઓટો કટ થઈ જાય છે અને બેટરીમાં કરન્ટ પહોંચતો નથી તેથી ક્યારેક ક્યારેક આખી રાત ચાર્જિંગ કરવાથી બેટરીને મોટું નુકસાન થતું નથી. જોકે લાંબા સમય સુધી સતત આવું કરવાથી બેટરી પર વધુ ગરમીની અસર પડી શકે છે.

4/5
દરેક ચાર્જર એક સરખા હોતા નથી સસ્તા અથવા નકલી ચાર્જર યોગ્ય વોલ્ટેજ અને કરંટ આપી શકતા નથી જેનાથી ફોન ગરમ થઈ શકે છે અથવા બેટરીને નુકસાન થઈ શકે છે તેથી હંમેશા ભરોસાપાત્ર બ્રાન્ડ અથવા ફોન ઉત્પાદક દ્વારા સૂચવેલા ચાર્જરનો જ ઉપયોગ કરવો વધુ સારું છે એટલું જ નહીં ચાર્જિંગ દરમિયાન હળવો ફોન વાપરવો સામાન્ય રીતે સુરક્ષિત હોય છે. જોકે જો ફોન ખૂબ ગરમ થઈ રહ્યો હોય ભારે ગેમ રમી રહ્યા હોય અથવા ખરાબ ગુણવત્તાવાળા ચાર્જરનો ઉપયોગ કરી રહ્યા હોવ તો જોખમ વધી શકે છે સારું રહેશે કે ચાર્જિંગ સમયે ભારે એપ્સ અને ગેમિંગથી બચો.

5/5
ફાસ્ટ ચાર્જિંગથી બેટરી જલ્દી ખરાબ થઈ જાય છે. આ પણ આજના સમયમાં એક મોટું જૂઠ સાબિત થયું છે આજના એડવાન્સ સ્માર્ટફોનમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારા ફોનને ફાસ્ટ ચાર્જિંગની સાથે જ ડિવાઇસને સુરક્ષિત પણ રાખે છે જો તમે કંપનીનો ઓરિજિનલ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરો છો તો સામાન્ય પરિસ્થિતિઓમાં ફાસ્ટ ચાર્જિંગથી બેટરીને કોઈ મોટું નુકસાન થતું નથી

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા

જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે  શું કરવું જાણો અપડેટ્સ

BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું  CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Nana Patekar Death: નાના પાટેકરે ખેડૂતો માટે જ્યારે 1.5 કરોડની કાર  ખરીદવાનો નિર્ણય બદલ્યો

Embed widget