શોધખોળ કરો
TOP 5: ભારતીય માર્કેટના આ છે પાંચ દમદાર ફોન, સસ્તી કિંમતમાં મળે છે હટકે ફિચર્સ, જાણો દરેક વિશે.........
આ ફોન મોંઘા પણ છે અને સસ્તી કિંમત વાળા પણ છે, પરંતુ જો તમે એક સસ્તો અને સારો, બેસ્ટ ફિચર્સ વાળો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય, તો તમારી પાસે હાલમાં બેસ્ટ મોકો છે.
ફાઇલ તસવીર
1/6

Smartphone Under 20K: ભારતીય માર્કેટમાં દેસી અને વિદેશી સ્માર્ટફોન મેકર્સના અનેક પ્રકારના અને જુદાજુદા ફિચર્સ વાળા સ્માર્ટફોન અવેલેબલ છે, આ ફોન મોંઘા પણ છે અને સસ્તી કિંમત વાળા પણ છે, પરંતુ જો તમે એક સસ્તો અને સારો, બેસ્ટ ફિચર્સ વાળો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં હોય, તો તમારી પાસે હાલમાં બેસ્ટ મોકો છે. અહીં અમે તમને ટૉપ 5 સ્માર્ટફોન્સનુ લિસ્ટ બતાવી જેની કિંમત કિંમત 20 હજાર રૂપિયાથી પણ ઓછી છે અને ફિચર્સમાં હટકે છે. જુઓ લિસ્ટ.......
2/6

Moto G52 - મોટો G52માં એક સુપર -સ્લીક બૉડી અને એક પૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે AMOLED ડિસ્પ્લેની સરખામણીમાં બેસ્ટ વ્યૂઇંગ એક્સપીરિયન્સ આપવામાં સક્ષમ છે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 680 પ્રૉસેસર મળે છે, જેમાં એડ્રેનો 610 GPU, 6GB સુધી LPDDR4X રેમ અને 128GB સુધીનુ UFS સ્ટૉરેજ સામેલ છે. આ ફોનને 16,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
Published at : 27 Jul 2022 03:16 PM (IST)
આગળ જુઓ





















