શોધખોળ કરો

16GB RAM, 256GB સ્ટોરેજ, આઠ હજાર રૂપિયાથી પણ ઓછામાં આવે છે આ સ્માર્ટફોન !

Infinix એ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઘણા સારા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે અને ધીમે ધીમે લોકોનો વિશ્વાસ જીત્યો છે. Infinixએ બજેટ અને મિડરેન્જમાં ઘણા સારા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.

ફોટોઃ ટ્વિટર

1/5
Infinix એ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઘણા સારા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે અને ધીમે ધીમે લોકોનો વિશ્વાસ જીત્યો છે. Infinixએ બજેટ અને મિડરેન્જમાં ઘણા સારા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. હવે કંપની આવો જ બીજો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે, જેનું નામ છે Infinix Hot 40i. આવો અમે તમને આ ફોન વિશે જણાવીએ.

2/5
આ ફોન ભારતમાં 16 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. લોન્ચ પહેલા આ ફોનની માઇક્રો-સાઇટ ફ્લિપકાર્ટ પર લાઇવ થઈ ગઈ છે, જેના દ્વારા આ ફોનની કેટલીક વિશેષતાઓ સામે આવી છે. આવો અમે તમને આ ફોનના કન્ફર્મ અને સંભવિત સ્પેસિફિકેશન વિશે જણાવીએ.

3/5
Infinix Hot 40i માં 8GB વર્ચ્યુઅલ રેમ સહિત કુલ 8GB RAM હશે. આ સિવાય આ ફોનમાં 256GB UFS 2.2 સ્ટોરેજ હશે. આ ફોન માઇક્રો SD કાર્ડ સપોર્ટ સાથે આવશે, અને યુઝર્સ સ્ટોરેજને 2TB સુધી વધારી શકે છે. તેમાં 5000mAh બેટરી હોઈ શકે છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે.

4/5
Infinix Hot 40i ની પાછળ ડ્યુઅલ કેમેરા સેટઅપ અને LED ફ્લેશ હશે. આ ફોનનું કેમેરા મોડ્યુલ Infinix Hot 30i જેવું જ દેખાય છે. જો કે, આ Infinix ફોનનું કેમેરા મોડ્યુલ પણ iPhoneના કેમેરા મોડ્યુલ જેવું જ દેખાય છે. આ ફોનનો પ્રાઇમરી કેમેરો 50MPનો હોઈ શકે છે.

5/5
કંપની આ ફોનને માત્ર એક જ વેરિઅન્ટમાં લોન્ચ કરશે, જે 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવશે. ફોનની કિંમત 8000 રૂપિયાથી ઓછી હશે. આ ઉપરાંત કંપનીએ દાવો કર્યો છે કે આ પ્રાઇઝ રેન્જમાં આ પહેલો ફોન હશે જે 32MP સેલ્ફી કેમેરા સાથે આવશે, જે સેન્ટર્ડ પંચ-હોલ કટઆઉટ સાથે ડિસ્પ્લે પર હાજર હશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલManmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Embed widget