શોધખોળ કરો
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
હાલમાં એપલનો લેટેસ્ટ iPhone 16 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતે ખરીદવાની તક છે. આ ફોન આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે ફ્લિપકાર્ટ પર મોટી ડીલ ઉપલબ્ધ છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

હાલમાં એપલનો લેટેસ્ટ iPhone 16 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતે ખરીદવાની તક છે. આ ફોન આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે ફ્લિપકાર્ટ પર મોટી ડીલ ઉપલબ્ધ છે. iPhone 16નું 128GB વેરિઅન્ટ 79,990 રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના 256 જીબી મોડલની કિંમત 89,990 રૂપિયા અને 512 જીબી વર્ઝનની કિંમત 1,09,990 રૂપિયા છે. પરંતુ હવે તમે iPhone 16નું 128GB વેરિઅન્ટ 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકશો.
2/6

વાસ્તવમાં Flipkart iPhone 16 હેન્ડસેટ પર 60600 રૂપિયાની એક્સચેન્જ ઑફર આપી રહ્યું છે. જો તમે આ ઑફરનો લાભ લેવા માંગો છો તો તમને આ લેટેસ્ટ ફોન માત્ર 19390 રૂપિયામાં મળશે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારા જૂના ફોનની કિંમત, એક્સચેન્જ ઓફરમાં શું સામેલ કરવામાં આવશે તે તેના મોડલ અને કન્ડિશન પર આધારિત છે.
Published at : 26 Dec 2024 11:00 AM (IST)
આગળ જુઓ





















