શોધખોળ કરો
Top Laptop: ઓફિસ વર્ક માટે લેવું છે લેપટૉપ તો આ લિસ્ટમાં છે ટૉપ મૉડલ, જુઓ 2023ના બેસ્ટ લેપટૉપ
અમે તમને ખાસ એવા લેપટૉપ વિશે બતાવી રહ્યાં છીએ, જે તેમને 2023ના ટૉપ 5 પાવરફૂલ લેપટૉપમાં સામેલ થયેલા મળશે, જેને તમે ખરીદી શકો છો.
ફાઇલ તસવીર
1/6

નવી દિલ્હીઃ જો તમે પોતાના માટે એક નવું અને શાનદાર બિઝનેસ લેપટૉપ ખરીદવાનુ્ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે માર્કેટમાં ઘણાબધા લેપટૉપ અવેલેબલ છે, પરંતુ આમાંથી અમે તમને ખાસ એવા લેપટૉપ વિશે બતાવી રહ્યાં છીએ, જે તેમને 2023ના ટૉપ 5 પાવરફૂલ લેપટૉપમાં સામેલ થયેલા મળશે, જેને તમે ખરીદી શકો છો.
2/6

ASUS B7 Flip : - આસુસ એક પ્રીમિયમ 2-ઇન-1 લેપટૉપ છે. આમાં 14 ઇંચની ડિસ્પ્લે, 12મી જનરેશન ઇન્ટેલ કૉર આઇ 7 28- વૉટ પી- સીરીઝ પ્રૉસેસર, ઇન્ટેલ આઇરિસ એક્સઇ આઇજીપીયૂ આપવામાં આવ્યુ છે. આમાં 64 જીબી સુધી LPDDR5 RAM નો સપોર્ટ છે. આમાં ઓનબૉર્ડ ASUS પ્રાઇવેટ વ્યૂ ડિસ્પ્લે ફિચર છે, જે તમારી પ્રાઇવસીને તાકતાક કરનારોની નજરથી બચાવતા 45 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂને જોવાલાયક બનાવે છે, અને બેટરી આખો દિવસ સુધી ચાલે છે.
Published at : 28 Jan 2023 03:07 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















