શોધખોળ કરો
પાકિસ્તાનમાં એક મહિનાના મોબાઈલ રિચાર્જની કિંમત કેટલી છે? જાણો ભારત કરતા સસ્તું છે કે મોંઘું?
પાકિસ્તાન અને ભારતમાં મોબાઈલ સેવાઓની માંગ ઝડપથી વધી રહી છે.
સસ્તા ડેટા અને કૉલિંગ પ્લાન બંને દેશોમાં ઉપલબ્ધ છે, પરંતુ શું પાકિસ્તાનમાં રિચાર્જની કિંમત ભારત કરતાં સસ્તી છે કે મોંઘી? ચાલો જાણીએ.
1/7

પાકિસ્તાનની મુખ્ય ટેલિકોમ કંપનીઓ જેમ કે Jazz, Telenor, Zong અને Ufone મોબાઈલ સેવાઓ પૂરી પાડે છે. આ કંપનીઓના માસિક રિચાર્જ પ્લાનમાં ડેટા, કૉલિંગ મિનિટ અને SMSનો સમાવેશ થાય છે.
2/7

Jazzનું માસિક પૅકેજ 30GB ડેટા, 3000 ઑન-નેટ મિનિટ અને 3000 SMS PKR 800-1200માં ઉપલબ્ધ છે. 25GB ડેટા અને અમર્યાદિત ઓન-નેટ કૉલ્સ સાથે ટેલિનોરના માસિક પેકેજની કિંમત PKR 600-1000 છે.
Published at : 10 Jan 2025 07:10 PM (IST)
આગળ જુઓ





















