શોધખોળ કરો
Photos: માર્કેટમાં આવ્યો મોટોરોલાનો પહેલો AI ફોન, ફર્સ્ટ સેલમાં છે બમ્પર ડિસ્કાઉન્ટ
મોટોરોલાએ હાલમાં જ એક નવો ફોન લૉન્ચ કર્યો છે, જે કંપનીનો પહેલો AI સ્માર્ટફોન પણ છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Motorola: મોટોરોલાએ થોડા દિવસો પહેલા જ ભારતમાં તેનો પહેલો AI ફોન લૉન્ચ કર્યો હતો. આ ફોનનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે, અને યૂઝર્સને ઘણી બધી ઓફર્સ આપવામાં આવી રહી છે.
2/7

મોટોરોલાએ હાલમાં જ એક નવો ફોન લૉન્ચ કર્યો છે, જે કંપનીનો પહેલો AI સ્માર્ટફોન પણ છે. આ ફોન આજથી એટલે કે 9 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. યૂઝર્સ આ ફોનને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકે છે. આવો અમે તમને આ ફોન પર ઉપલબ્ધ ઑફર્સ અને તેના સ્પેસિફિકેશન વિશે જણાવીએ.
Published at : 10 Apr 2024 12:59 PM (IST)
આગળ જુઓ





















