શોધખોળ કરો
જલદી લૉન્ચ થશે Qualcommનું નવું પ્રૉસેસર, સૌથી પહેલા આ યૂઝર્સને મળશે લાભ
Qualcomm તેના યૂઝર્સ માટે ફ્લેગશિપ ચિપસેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Qualcomm Snapdragon Chip: Qualcomm એ તેના નવા ફ્લેગશિપ સ્નેપડ્રેગન ચિપસેટની જાહેરાત કરી છે, જેમાં કંપનીએ તેના લૉન્ચની તારીખ અને સ્થળ વિશે જણાવ્યું છે. Qualcomm તેના યૂઝર્સ માટે ફ્લેગશિપ ચિપસેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી હતી કે ફ્લેગશિપ સ્નેપડ્રેગન ચિપ 18 માર્ચે ચીનમાં એક ઇવેન્ટ દરમિયાન લૉન્ચ કરવામાં આવશે.
2/6

Qualcomm ના આ નવા ચિપસેટમાં Snapdragon 8s Gen 3 હોઈ શકે છે, જે 8 Gen 3 ચિપસેટ જેવા સમાન આર્કિટેક્ચર પર આધારિત હોઈ શકે છે. આ ઉપરાંત ચિપસેટમાં Cortex-X4 પણ સામેલ હશે.
Published at : 16 Mar 2024 02:22 PM (IST)
આગળ જુઓ




















