શોધખોળ કરો
જૂન મહિનામાં લૉન્ચ થશે આ ત્રણ ધાંસૂ ફોન, રેમ-પ્રૉસેસરથી લઇને મળશે શાનદાર કેમેરા ફિચર્સ.......
નવો સ્માર્ટફોન
1/5

નવી દિલ્હીઃ જો તમે એક નવો સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો થોડી રાહ જોઇલો.... કેમકે આગામી મહિને એટલે કે જૂન મહિનામાં કેટલીક કંપનીઓ પોતાના દમદાર અને ધાંસૂ ફોનને માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આમાં સેમસંગથી લઇને ઓપ્પો, વીવો અને વનપ્લસ જેવી સ્માર્ટફોન મેકર સામેલ છે.
2/5

અમે અહીં એવી ત્રણ કંપનીઓના સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છે, જેમાં દમદાર ફિચર્સ આપવામા આવે છે. જૂન મહિનામાં પોકો, સેમસંગ અને વનપ્લસ પોતાના દમદાર ફોન લૉન્ચ કરી રહી છે, જેમાં યૂઝર્સને રેમ-પ્રૉસેસરથી લઇને શાનદાર કેમેરા ફિચર્સ મળી રહેશે.
Published at : 30 May 2021 12:25 PM (IST)
આગળ જુઓ





















