શોધખોળ કરો
Phone Buying: 4GB રેમ, 64GB સ્ટૉરેજની સાથે આવે છે આ 5 ફોન, મળશે પાવરફૂલ બેટરી પણ....
જો તમે સસ્તો ફોન ખરીદવા માંગતા હોવ તો અહીં અમે તમને કેટલાક વિકલ્પો જણાવી રહ્યા છીએ. જેમાં તમને રેમ અને સ્ટૉરેજથી લઇને બેટરી પણ હાઇટેક મળશે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Smartphone Under 10,000, Smartphone Buying Tips: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં કેટલીય કંપનીઓએ પોતાના હાઇટેક સ્માર્ટફોન ઉતારી દીધા છે. હાલમાં મર્યાદિત બજેટમાં પણ માર્કેટમાં કેટલાય એવા શાનદાર સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જો તમે સસ્તો ફોન ખરીદવા માંગતા હોવ તો અહીં અમે તમને કેટલાક વિકલ્પો જણાવી રહ્યા છીએ. જેમાં તમને રેમ અને સ્ટૉરેજથી લઇને બેટરી પણ હાઇટેક મળશે, તે પણ માત્ર 10 હજારથી ઓછી કિંમતમાં...
2/6

Lava O1: Lavaનો આ પાવરફુલ ફોન 4GB રેમ અને 64GB સ્ટૉરેજ સાથે આવે છે, તેમાં Unisoc T606 પ્રૉસેસર અને 13 MP ડ્યૂઅલ કેમેરા છે. તમે આ ફોનને 6,999 રૂપિયામાં ખરીદી શકો છો.
Published at : 31 Oct 2023 12:17 PM (IST)
આગળ જુઓ





















