શોધખોળ કરો
Photos: સસ્તાં પણ હટકે છે આ પાંચ 5G સ્માર્ટફોન, કેમેરાથી લઇને બેટરી અને પરફોર્મન્સ છે ધાંસૂ....
ભારતમાં પણ 5G નેટવર્ક સર્વિસ શરૂ થઇ ચૂકી છે, જો તમે પણ એક સારો 5G સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો અહીં અમે તમને પાંચ બેસ્ટ સ્માર્ટફોન બતાવી રહ્યાં છીએ,
પ્રતિકાત્મક તસવીર
1/6

Tech Story News: આજકાલ માર્કેટમાં કેટલાય પ્રકારના ફોન આવી ચૂક્યા છે. અત્યારે ખાસ કરીને 5G સ્માર્ટફોન તરફ વળી રહ્યાં છે, ભારતમાં પણ 5G નેટવર્ક સર્વિસ શરૂ થઇ ચૂકી છે, જો તમે પણ એક સારો 5G સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો અહીં અમે તમને પાંચ બેસ્ટ સ્માર્ટફોન બતાવી રહ્યાં છીએ, જે તમને 12 હજાર રૂપિયાની બજેટ કિંમતની આસપાસ ઉપલબ્ધ થઇ શકે છે. જાણો અહીં લેટેસ્ટ લૉન્ચ સ્માર્ટફોન વિશે....
2/6

Samsung Galaxy M13 5G: - સેમસંગ બ્રાન્ડનો આ 5G સ્માર્ટફોન તમે આ બજેટમાં ખરીદી શકો છો. રિલાયન્સ ડિજિટલ પર પોતાની (4 જીબી + 64 જીબી સ્ટૉરેજ) કિંમત હાલમાં 11,499 રૂપિયા છે. આમાં 6.5 ઇંચ ડિસ્પ્લે, 50 MP + 2 MP રીઅર કેમેરા, 5000 mAh બેટરી છે.
Published at : 02 Aug 2023 03:49 PM (IST)
આગળ જુઓ





















