શોધખોળ કરો

Smartwatch For Child :બાળકો માટે બેસ્ટ છે આ 5 સ્માર્ટ વોચ, જાણો કિંમત અને ફીચર્સ

Kid’s Smartwatch : માર્કેટમાં બજેટ અને પ્રીમિયમ સેગમેન્ટમાં સ્માર્ટવોચ ઉપલબ્ધ છે, તેવી જ રીતે હવે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે.

Kid’s Smartwatch ( તસવીર ગૂગલમાંથી)

1/6
Kid’s Smartwatch : માર્કેટમાં બજેટ અને પ્રીમિયમ સેગમેન્ટમાં સ્માર્ટવોચ ઉપલબ્ધ છે, તેવી જ રીતે હવે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે.
Kid’s Smartwatch : માર્કેટમાં બજેટ અને પ્રીમિયમ સેગમેન્ટમાં સ્માર્ટવોચ ઉપલબ્ધ છે, તેવી જ રીતે હવે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે.
2/6
Apple Watch SE સ્માર્ટવોચમાં પેરેન્ટ કંટ્રોલ ફીચર છે, આ ઘડિયાળને iPhone સાથે પેયર થઇ શકે છે, જેથી તમે તેનાથી વોઈસ કોલ કરી શકો. જો તમે Apple Watch SE ઘડિયાળ ખરીદવા માંગો છો, તો તમે તેને માત્ર 29,600 રૂપિયામાં ખરીદી શકો છો.

3/6
Fitbit Ace 3 સ્માર્ટવોચમાં ફિટનેસ ટ્રેકર આપવામાં આવ્યું છે. આ સાથે આ ઘડિયાળમાં 8 દિવસ સુધી ચાલનારી લાંબી બેટરી આપવામાં આવી છે. તમે આ ઘડિયાળ રૂ.12,000માં ખરીદી શકો છો. Fitbit Ace 3  વોચમાં સ્લીપ ટ્રેકિંગ, હેલ્થ હેબિટને   સરળતાથી મોનિટર કરી શકાય છે.

4/6
Noise Scout સ્માર્ટવોચની કિંમત 5,999 રૂપિયા છે. આ સ્માર્ટવોચમાં સિમ સ્લોટ છે, જે 4G LTE કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તમે નોઈઝ સ્કાઉટ સ્માર્ટવોચ દ્વારા વીડિયો કોલિંગ અને ઓડિયો કોલ પણ કરી શકો છો. આ ઉપરાંત આ ઘડિયાળમાં SOS બટન પણ આપવામાં આવ્યું છે જે માતા-પિતાને બાળકોનું કરંટ લોકેશન પણ બતાવે છે.

5/6
Sekyo S1 એક સસ્તી સ્માર્ટવોચ છે, આ ઘડિયાળમાં બિલ્ટ GPS છે અને તે 2G નેટવર્ક સાથે આવે છે, જેથી તમે વીડિયો અને ઑડિયો કૉલ કરી શકો. ઉપરાંત, આ સ્માર્ટવોચ 90 મીટરની ત્રિજ્યામાં રિયલ ટાઇમ ટ્રેકિંગ કરે છે, તમે આ ઘડિયાળને માત્ર રૂ.2,476માં ખરીદી શકો છો.

6/6
WatchOut સ્માર્ટવોચથી વોઈસ અને વીડિયો કોલ કરી શકાય છે, જેના માટે આ સ્માર્ટવોચમાં 4G LTE નેટવર્ક સપોર્ટેડ છે. આ સ્માર્ટવોચના ગોળાકાર ડિસ્પ્લેમાં 2MP કેમેરા પણ આપવામાં આવ્યો છે. જો બાળકો આ ઘડિયાળ ઉતારે છે, તો માતાપિતાને છેલ્લા લોકેશન વિશેની  સૂચના મોકલવામાં આવે છે. તમે આ ઘડિયાળ રૂ.9,174માં ખરીદી શકો છો.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર

Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Embed widget