શોધખોળ કરો
Instagram સ્ટૉરી સાથે જોડાયેલી આ ટ્રિક તમને ખબર છે ? કોઇને પણ ના દેખાય તે રીતે દોસ્તોને કરી શકો છો મેન્શન
જો તમે ફોટામાં તમારા મિત્રોનો ઉલ્લેખ કરવાનું ભૂલી જાઓ છો, તો તમે સ્ટૉરીમાં ફરીથી તેમનો ઉલ્લેખ કરી શકો છો
(તસવીર સોશ્યલ મીડિયા પરથી)
1/6

Technology And Instagram: તમે બધા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોવ. જો તમે તમારા મિત્રો સાથે નિયમિત રીતે મુસાફરી કરો છો અને ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર એકસાથે લીધેલા ફોટા શેર કરો છો, તો અમે તમને આ સાથે જોડાયેલી એક ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ. આ ખાસ અને કમાલની છે.
2/6

શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે તમારી સ્ટૉરીમાં તમારા મિત્રોને ટેગ કરવાનું ભૂલી ગયા હોવ અને આ કારણે તેઓએ તમારી મજાક ઉડાવી ? કંપની સ્ટૉરી પૉસ્ટ કર્યા પછી ટેગ કરવાનો ઓપ્શન આપે છે, પરંતુ બહુ ઓછા લોકો આ વાતથી વાકેફ છે.
Published at : 06 Jan 2024 12:34 PM (IST)
આગળ જુઓ





















