શોધખોળ કરો
Microsoft: માઇક્રોસૉફ્ટ યૂઝર્સ માટે મોટી ખબર, તમારા કૉમ્પ્યૂટરમાં ક્યાંક આ OS તો નથી ? કંપનીએ લીધો આ મોટો નિર્ણય
માઈક્રોસૉફ્ટ આગામી સમયમાં એવું પગલું ભરવા જઈ રહી છે કે લગભગ 24 કરોડ કૉમ્પ્યૂટર સ્ક્રેપ થઈ જશે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Microsoft, Windows 10: માઈક્રોસૉફ્ટ આગામી સમયમાં એવું પગલું ભરવા જઈ રહી છે કે લગભગ 24 કરોડ કૉમ્પ્યૂટર સ્ક્રેપ થઈ જશે, એટલે આ તમામ કૉમ્પ્યૂટર ભંગારમાં ફેરવાઇ જશે. કંપની ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટને ખખતમ કરવા જઈ રહી છે. કંપનીના આ મોટો નિર્ણયથી કેટલાય લોકોને અસર પહોંચશે.
2/6

જો તમે Windows 10 નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. ખરેખર, કંપની વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ સમાપ્ત કરવા જઈ રહી છે. એટલે કે યૂઝર્સને કંપની તરફથી કોઈપણ પ્રકારની સુરક્ષા, બગ, ફિચર વગેરે અપડેટ નહીં મળે.
Published at : 24 Dec 2023 09:43 AM (IST)
આગળ જુઓ





















