શોધખોળ કરો
Vlogger કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર છો તો વીડિયો એડિટિંગની આ ખાસ ટ્રિક્સ અત્યારે જ જાણી લો, ખુબ કામની છે...
કન્ટેન્ટ અને વીડિયો જેટલા સારા હોય છે, રીચ તે પ્રમાણે તે વીડિયોને મળે છે. જો તમે વ્લૉગર કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર છો, તો તમારે કેટલીક ટ્રિક્સને ફોલો કરવી જરૂરી છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Video Editing tricks; આજકાલ સોશ્યલ મીડિયા પર વીડિયો કેટેગરીને ખુબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર દરરોજ પોતાના વીડિયો થકી હજારો રૂપિયાની કમાણી કરે છે. કન્ટેન્ટ અને વીડિયો જેટલા સારા હોય છે, રીચ તે પ્રમાણે તે વીડિયોને મળે છે. જો તમે વ્લૉગર કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર છો, તો તમારે કેટલીક ટ્રિક્સને ફોલો કરવી જરૂરી છે, જે તમને ખુબ મદદરૂપ સાબિત થશે. જાણી લો અહીં....
2/7

આજે અમે તમને વીડિયો એડિટિંગની કેટલીક ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારો ઘણો સમય બચશે. ઘણીવાર વ્લૉગર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર પાસે વીડિયો એડિટિંગ માટે સમય નથી હોતો. સમય હોય તો પણ ક્રિએટર્સને મોટા વીડિયો એડિટ કરવામાં ઘણો સમય લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે અમે તમને કેટલીક એડિટીંગ ટ્રિક્સ જણાવી રહ્યા છીએ.
Published at : 16 Dec 2023 12:43 PM (IST)
આગળ જુઓ





















