શોધખોળ કરો
iOS 18 Update: હવે વધુ સ્માર્ટ થઇ જશે તમારો iPhone, આ પાંચ AI ફિચર્સ બનાવશે ખાસ
Apple તેના iOS 18 અપડેટ માટે ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યું છે. આ આગામી અપડેટ જૂનમાં યોજાનારી WWDC ઇવેન્ટ 2024 દરમિયાન રજૂ કરી શકાય છે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/7

5 AI Features on iPhone: Appleના આ AI ફિચર્સ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે Ajax લાર્જ લેંગ્વેજ મૉડલ પર આધારિત હશે જે જનરેટિવ ક્ષમતાઓ સાથે ઉપલબ્ધ હશે.
2/7

Apple તેના iOS 18 અપડેટ માટે ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યું છે. આ આગામી અપડેટ જૂનમાં યોજાનારી WWDC ઇવેન્ટ 2024 દરમિયાન રજૂ કરી શકાય છે. અપડેટ આવ્યા પછી તમારા iPhoneમાં ઘણા AI ફિચર્સ જોવા મળશે, જેના પછી iPhone યૂઝર્સનો એક્સપીરિયન્સ સંપૂર્ણપણે બદલાઈ જશે.
Published at : 20 May 2024 01:05 PM (IST)
આગળ જુઓ





















