શોધખોળ કરો

Upcoming: રિયલમીથી લઇને વનપ્લેસ સુધી, આ Smartphones નવેમ્બરમાં થઇ રહ્યાં છે લૉન્ચ, જુઓ લિસ્ટ......

આ નવેમ્બર મહિનામાં ભારતીય માર્કેટમાં કેટલાય નવા સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવી શકે છે,

ફાઇલ તસવીર

1/6
Upcoming Smartphones in November: આ નવેમ્બર મહિનામાં ભારતીય માર્કેટમાં કેટલાય નવા સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવી શકે છે, જેમાં કેટલાક નામનુ લિસ્ટ આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ. જાણો લૉન્ચ થનારા અપકમિંગ સ્માર્ટફોન્સ વિશે........

2/6
OnePlus Nord N300 -  આ ફોન ગયા અઠવાડિયે ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, ફોનમાં HD+ ડિસ્પ્લે, રિફ્રેશ રેટ, MediaTek Dimensity 810 પ્રૉસેસર, 4GB RAM અને 64GB સ્ટૉરેજ મળે છે, ફોટોગ્રાફી માટે ફોનમાં 48MP નો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં બેટરી 5,000mAhની છે. ભારતમાં આ નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.

3/6
Realme 10 Series -  Realmeએ કન્ફોર્મ કર્યુ છે કે, તે આગામી નવેમ્બર મહિનામાં Realme 10 Series લૉન્ચ કરવાની છે. હાલમાં કંપનીએ લૉન્ચિંગ ડેટની જાહેરાત નથી કરી. જોકે, લીક્સનુ માનીએ તો આને 5 નવેમ્બરે લૉન્ચ કરવામાં આવી શકે છે. આ સીરીઝ અંતર્ગત કેટલાક ફોન્સ લૉન્ચ થઇ શકે છે.

4/6
Infinix ZERO ULTRA 5G -  આ ફોન તાજેતરમાં જ BIS વેબસાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતો, જેનાથી આને ભારતમાં લૉન્ચની પુષ્ટી થઇ છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત આનો 200MP કેમેરો અને 180W ના ફાસ્ટ ચાર્જિંગ છે. અનુમાન છે કે આ સ્માર્ટફોન નવેમ્બરમાં લૉન્ચ થઇ શકે છે.

5/6
Redmi Note 12 -  આ સીરીઝ તાજેતરમાં જ ચીનમાં લૉન્ચ થઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આને ભારતમાં આગામી મહિને નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ સીરીઝમાં ચાર સ્માર્ટફોનને લૉન્ચ કરવામાં આવ્યા છે, જેમાં Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Explorer Edition અને Redmi Note 12 Pro+ સામેલ છે.

6/6
Nokia G60 5G -  નોકિયાએ પોતાના નવા હેન્ડસેટ Nokia G60 5Gને ભારતમાં લૉન્ચિંગનુ એલાન કર્યુ છે. કંપની તરફથી ટ્વીટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ડિવાઇસની બેકપેનલને બતાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડિવાઇસને આગામી નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. ફોનમાં 120Hz ડિસ્પ્લે, Snapdragon 695 ચિપસેટ, ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 4500mAhની બેટરી આપવામાં આવી શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'

ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'

Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 

"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 

6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 

Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 

હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ

Embed widget