શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BOB Whatsapp Banking: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોને નહીં જવુ પડે બ્રાન્ચ, હવે WhatsApp પર જ પર કરો તમામ કામો.......
BOB Whatsapp Banking Balance Check: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (Whatsapp) આપણી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યુ છે.
![BOB Whatsapp Banking Balance Check: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (Whatsapp) આપણી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/f8bd195666996b6324f3721a47c52505166442724149277_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![BOB Whatsapp Banking Balance Check: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (Whatsapp) આપણી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યુ છે. સામાન્ય જરૂરિયાતો પડે ત્યારે વૉટ્સએપ આપણું કામ આસાન બનાવી દે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/37c8bfbb4ac3c4a2d8fe9d412fb99b1ba0bed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
BOB Whatsapp Banking Balance Check: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (Whatsapp) આપણી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યુ છે. સામાન્ય જરૂરિયાતો પડે ત્યારે વૉટ્સએપ આપણું કામ આસાન બનાવી દે છે.
2/7
![અત્યારે ઘણીબધી બેન્કો વૉટ્સએપ દ્વારા બેન્કિંગની સુવિધા આપી રહી છે. વળી, સાર્વજનિક ક્ષેત્રની બેન્ક - બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) પણ વૉટ્સએપ બેન્કિંગની સુવિધા આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/5079c5cbcfa2806401452f2fd4ea50461b63b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અત્યારે ઘણીબધી બેન્કો વૉટ્સએપ દ્વારા બેન્કિંગની સુવિધા આપી રહી છે. વળી, સાર્વજનિક ક્ષેત્રની બેન્ક - બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) પણ વૉટ્સએપ બેન્કિંગની સુવિધા આપી રહી છે.
3/7
![તમે બેન્ક ઓફ બરોડાના વૉટ્સએપ નંબર પર ચેટ દ્વારા બેન્ક બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટની જાણકારી સહિતની કેટલીય સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/2dcd06c2757ee6a78a5e3a56a83fbe3c457da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે બેન્ક ઓફ બરોડાના વૉટ્સએપ નંબર પર ચેટ દ્વારા બેન્ક બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટની જાણકારી સહિતની કેટલીય સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો.
4/7
![બેન્ક ઓફ બરોડાની વૉટ્સએપ બેન્કિંગ સેવા હિન્દી અને અંગ્રેજી બન્નેમાં ઉપલબ્ધ છે. બેન્કના ગ્રાહકો ઘરે બેઠાં બેઠા માત્ર પોતાની વૉટ્સએપ બેન્કિંગ દ્વારા એકાઉન્ટ બેલેન્સની તપાસ કરી શકે છે, આ ઉપરાંત મિની સ્ટેટમેન્ટ, ડેબિટ કાર્ડ બ્લૉક કરવા, ચેકબુક વગેરે માટે રિક્વેસ્ટ કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/8cc6705638e2ce0c05280a84f38aa791c0a35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બેન્ક ઓફ બરોડાની વૉટ્સએપ બેન્કિંગ સેવા હિન્દી અને અંગ્રેજી બન્નેમાં ઉપલબ્ધ છે. બેન્કના ગ્રાહકો ઘરે બેઠાં બેઠા માત્ર પોતાની વૉટ્સએપ બેન્કિંગ દ્વારા એકાઉન્ટ બેલેન્સની તપાસ કરી શકે છે, આ ઉપરાંત મિની સ્ટેટમેન્ટ, ડેબિટ કાર્ડ બ્લૉક કરવા, ચેકબુક વગેરે માટે રિક્વેસ્ટ કરી શકે છે.
5/7
![જો તમે પણ પોતાના સ્માર્ટફોનમાં બેન્ક ઓફ બરોડા વૉટ્સએપ બેન્કિંગ શરૂ કરવા ઇચ્છો છો, તો સૌથી પહેલા 8433888777 નંબર પર પોતાનો મોબાઇલમાં સેવ કરો, આ પછી આ નંબર પર Hi મોકલો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/da44de05cfe534fdb70faf76b55f146574949.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે પણ પોતાના સ્માર્ટફોનમાં બેન્ક ઓફ બરોડા વૉટ્સએપ બેન્કિંગ શરૂ કરવા ઇચ્છો છો, તો સૌથી પહેલા 8433888777 નંબર પર પોતાનો મોબાઇલમાં સેવ કરો, આ પછી આ નંબર પર Hi મોકલો.
6/7
![બેન્ક ઓફ બરોડા પોતાના તરફથી ઉપલબ્ધ સર્વિસનુ લિસ્ટ તમારી સામે મુકશે. હવે લિસ્ટમાં આવશ્યક સર્વિસની કીવર્ડ ટાઇપ કરો અને તેના પર ક્લિક કરીને ઉપયોગ કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/86f4094bbc6cb6174850cda05fdb925115ea8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બેન્ક ઓફ બરોડા પોતાના તરફથી ઉપલબ્ધ સર્વિસનુ લિસ્ટ તમારી સામે મુકશે. હવે લિસ્ટમાં આવશ્યક સર્વિસની કીવર્ડ ટાઇપ કરો અને તેના પર ક્લિક કરીને ઉપયોગ કરી શકો છો.
7/7
![બેન્ક ઓફ બરોડાની વૉટ્સએપ બેન્કિંગની સાથે સાથે 24×7 બેન્કિંગ સુવિધાઓનો ફાયદો લઇ શકો છો. તમે તમારા બેલેન્સ ચેક કરવુ, મિની સ્ટેટમેન્ટ સહિત અન્ય કેટલીય સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/29/9a5eeffc00e7f9154d460fe5d2e57000b148d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બેન્ક ઓફ બરોડાની વૉટ્સએપ બેન્કિંગની સાથે સાથે 24×7 બેન્કિંગ સુવિધાઓનો ફાયદો લઇ શકો છો. તમે તમારા બેલેન્સ ચેક કરવુ, મિની સ્ટેટમેન્ટ સહિત અન્ય કેટલીય સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકો છે.
Published at : 29 Sep 2022 10:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)