શોધખોળ કરો
Vivo Launch: વીવો V23 અને વીવો V23 પ્રૉ લૉન્ચ, જાણો ક્યારે બદલાય છે 108 મેગાપિક્સલ રિયર કેમેરા વાળા આ ફોનની બેક પેનલનો કલર
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/322b73094e43cf72adff658fdd66ebbb_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vivo_Smartphone_02
1/7
![Vivo Launch: વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જીને ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યા છે. બન્ને સ્માર્ટફોનમાં એક ફ્લૉરાઇટ એજી ગ્લાસ બેક છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સૂરજની રોશનીમાં યૂવી રેજના સંપર્કમાં આવતા જ રંગ બદલી દે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/66c7715b1321043c482dd5c6c046d2fc20c04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vivo Launch: વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જીને ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યા છે. બન્ને સ્માર્ટફોનમાં એક ફ્લૉરાઇટ એજી ગ્લાસ બેક છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સૂરજની રોશનીમાં યૂવી રેજના સંપર્કમાં આવતા જ રંગ બદલી દે છે.
2/7
![વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જીમાં મીડિયાટેક ડાયમેન્સિટી 920 અને ડાયમેન્સિટી 1200 એસઓજી આપવામાં આવી છે. આ 12 જીબી સુધી રેમના સપોર્ટની સાથે આવે છે. વીવોના બન્ને સ્માર્ટફોનમાં 5જી કનેક્ટિવિટી, ફૂલ એચડી+ એમોલેડ ડિસ્પ્લે અને 50 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સરની સાથે ડ્યૂલ સેલ્ફી કેમેરા પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/4f8458f37dae07090d42f4d0b22d55eaa5807.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જીમાં મીડિયાટેક ડાયમેન્સિટી 920 અને ડાયમેન્સિટી 1200 એસઓજી આપવામાં આવી છે. આ 12 જીબી સુધી રેમના સપોર્ટની સાથે આવે છે. વીવોના બન્ને સ્માર્ટફોનમાં 5જી કનેક્ટિવિટી, ફૂલ એચડી+ એમોલેડ ડિસ્પ્લે અને 50 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સરની સાથે ડ્યૂલ સેલ્ફી કેમેરા પણ છે.
3/7
![vanilla Vivo V23 5Gના 8GB RAM + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 29,990 રૂપિયા છે. આના 12GB રેમ + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 34,990 રૂપિયા છે. વીવો વી23 પ્રૉ 5જી 8GB રેમ + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 38,990 રૂપિયા અને 12GB + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 43,990 રૂપિયા છે. વીવાના બે સ્માર્ટફોન સ્ટારડસ્ટ બ્લેક અને સનશાઇન ગૉલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/8476b5f57619101c2c6b8bfde65a8dc1b464e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
vanilla Vivo V23 5Gના 8GB RAM + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 29,990 રૂપિયા છે. આના 12GB રેમ + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 34,990 રૂપિયા છે. વીવો વી23 પ્રૉ 5જી 8GB રેમ + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 38,990 રૂપિયા અને 12GB + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 43,990 રૂપિયા છે. વીવાના બે સ્માર્ટફોન સ્ટારડસ્ટ બ્લેક અને સનશાઇન ગૉલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
4/7
![આની અધિકારી વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન રિટેલ સ્ટૉરના માધ્યમથી ખરીદી શકાશે. વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જી 5 જાન્યુઆરીથી પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે. પહેલા 19 જાન્યુઆરીથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે. જ્યારે પછીનો 13 જાન્યુઆરીથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/7868b837b79ed58ae3947f5cf27ec1a0548cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની અધિકારી વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન રિટેલ સ્ટૉરના માધ્યમથી ખરીદી શકાશે. વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જી 5 જાન્યુઆરીથી પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે. પહેલા 19 જાન્યુઆરીથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે. જ્યારે પછીનો 13 જાન્યુઆરીથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે.
5/7
![Vivo V23 5G સપોર્ટની સાથે આવે છે અને એન્ડ્રોઇડ 12 પર કામ કરે છે. આમાં 6.44 ઇંચની ફૂલ એચડી+ (1,080x2,400 પિક્સલ) એમૉલેડ ડિસ્પ્લે છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 920 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/19c9f0d572aa2035476fa1e807dcd128cc0ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vivo V23 5G સપોર્ટની સાથે આવે છે અને એન્ડ્રોઇડ 12 પર કામ કરે છે. આમાં 6.44 ઇંચની ફૂલ એચડી+ (1,080x2,400 પિક્સલ) એમૉલેડ ડિસ્પ્લે છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 920 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
6/7
![Vivo V23 Proમાં 6.56 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આના રિયરમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/f7c87ac3056b4bb43a9b212932abcdc98098c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vivo V23 Proમાં 6.56 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આના રિયરમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે.
7/7
![Vivo V23 5Gમાં 4200mAhની બેટરી આપવામાં આવી છે, વળી Vivo V23 Pro 5Gમાં 4300mAHની બેટરી આપવામાં આવી છે. બન્ને ફોન 44wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/c4ef9a98e0b6f94477b56c1b0bf393504bf8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vivo V23 5Gમાં 4200mAhની બેટરી આપવામાં આવી છે, વળી Vivo V23 Pro 5Gમાં 4300mAHની બેટરી આપવામાં આવી છે. બન્ને ફોન 44wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
Published at : 07 Jan 2022 12:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)